This category has been viewed 5296 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > કુલ્ફી / રબડી
 Last Updated : May 28,2021

4 recipes

 


Kulfi - Read in English
कुल्फी - हिन्दी में पढ़ें (Kulfi recipes in Gujarati)

 

 

 

 

 

 

 

 

 

 

 


મેંગો કુલ્ફી | કેરીની કુલ્ફી | એકદમ સરળ રીતે મેંગો કુલ્ફી | mango kulfi in gujarati | ઉનાળો આવે, કેરીની મજબૂત સુગંધ તમે બજારમાં પ્રવેશતા જ તમારી સંવેદનાને મોહિત કરે છે. એટલે એને ખરીદ્યા વિન ....
મીઠાઇ જેવી કે ગુલાબજામુન, માલપુઆ, ગાજરનો હલવો વગેરે સાથે આઇસક્રીમ પીરસવામાં આવે એ વાત હવે સામાન્ય ગણવામાં આવે છે. આમ છતાં, ભોજનના અંતે પીરસાતી કુલ્ફી કરતાં આ ગુલાબજામુન કુલ્ફી એક અલગ જ ડેઝર્ટ છે, જેમાં મીઠાશ ધરાવતી કુલ્ફીમાં રસદાર ગુલાબજામુન પીરસવામાં આવે છે. આ ગુલાબજામુન કુલ્ફી બનાવવામાં અતિ સરળ છે ....
કોઇપણ ભારતીય જમણમાં જો દેશી આઇસક્રીમ પીરસવામાં ન આવે ત્યાં સુધી તે જમણ અધુરુ જ ગણાય. દેશી આઇસક્રીમ એટલે કુલ્ફીના ભિન્ન ભિન્ન પ્રકાર અને ભિન્ન ભિન્ન સ્વાદ જેવા કે મસાલા વાળી કુલ્ફીથી માંડી ફળોના સ્વાદવાળી કુલ્ફી પણ બને છે. અહીં આ ડ્રાયફ્રુટ-કેસર કુલ્ફી એક પારંપારિક મોગલાઇ રીતે તૈયાર કરવામાં આવી છે અન ....
જ્યારે મીઠાઇ અને મલાઇ સાથે થાય ત્યારે તમને એક મજેદાર પીણું માણવા મળે! આવું જ આ નવીનતાભર્યું કુલ્ફી અને જલેબીનું સન્ડે, જે ભોજનના અંતે ઝટ બનાવીને પીરસી શકાય છે. કુલ્ફી અને ફાલુદાની સેવ પર જલેબી અને વધુમાં મેળવેલા ગુલાબના સીરપથી તે વધુ આકર્ષક લાગે છે. આ ડેઝર્ટ દેશી જમણ પછી પીરસવાથી તેના સ્વાદ અને સુવા ....