ભારતીય ઓછી કેલરી કચુંબર વાનગીઓ | ઓછી કેલરી વેજ સલાડ રેસિપિ | low calorie salads in Gujarati |
ભારતીય ઓછી કેલરી કચુંબર વાનગીઓ | ઓછી કેલરી વેજ સલાડ રેસિપિ | low calorie salads in Gujarati |
1. ફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | sprouted moong salad in gujarati | with 15 amazing images.
ફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | Sprouted Moong Salad
ફણગાવેલા મગ નું કચુંબર બનાવવા નું એટલું સરળ અને ઝડપી છે કે તે એક પળમાં બનાવી શકાય છે અને વાપરવા માં આવેલી સામગ્રી દરેક ભારતીય ઘરમાં સરળતાથી મળી રહે છે.
2. ગાજર અને ખજૂર નું સલાડ | ગાજરનું સલાડ | ગાજર અને ખજૂર નું કચુંબર | carrot and date salad in gujarati |
ગાજર અને ખજૂર નું સલાડ | ગાજરનું સલાડ | ગાજર અને ખજૂર નું કચુંબર | Carrot and Date Salad
ગાજરના કચુંબરનો દેખાવ સુધારવા માટે તેને સલાડના પાન માં પીરસવામાં આવે છે, સાથે સલાડના પાન તેને એક સરસ સ્વાદ પણ આપે છે.
ખજૂર અને શેકેલા બદામની સજાવટ એક માસ્ટરસ્ટ્રોક છે, જે આ કચુંબરની રચના અને સ્વાદની શ્રેણીને વધારે છે.