You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી રાયતા / ચટણી / અથાણાં > દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી | Lauki Aur Pudine ka Raita તરલા દલાલ આ વિશિષ્ટ ગુણકારી મજેદાર રાઇતો જ્યારે ગરમીના દીવસોમાં પીરસવામાં આવશે ત્યારે અતિ મજેદાર લાગશે. ઓછી કેલરીવાળી ખમણેલી દૂધી અને પીપરમેન્ટનો સ્વાદ આપતું ફૂદીનો આ રાઇતાને અનેરો બનાવે છે. જો તમને દૂધ પ્રત્યે અભાવ હોય તો તમારી પ્રોટીન અને કેલ્શિયમની જરૂરીયાત પૂરી કરે એવા દરેક અંશ આ રાઇતામાં છે. Post A comment 04 Apr 2021 This recipe has been viewed 5345 times लौकी और पुदीने का रायता रेसिपी | पुदीना लौकी का रायता | हेल्दी पुदीना लौकी रायता | स्वस्थ लौकी का रायता - हिन्दी में पढ़ें - Lauki Aur Pudine ka Raita In Hindi lauki aur pudine ka raita recipe | dudhi pudina raita | healthy lauki pudina raita | how to make bottle gourd mint raita | mint flavoured lauki raita | - Read in English દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી - Lauki Aur Pudine ka Raita recipe in Gujarati Tags પંજાબી ચટણી રેસીપી | પંજાબી અચર વાનગીઓ | રાયતાલૉ કેલરી સલાડ | ભારતીય ઓછી કેલરી કચુંબર વાનગીઓ |રાઈતા / કચૂંબરભારતીય પાર્ટીના વ્યંજનકેલ્શિયમ થી ભરપૂર બી વિટામિન રેસીપીરાયતા / કચૂંબર વાનગીઓ, તંદુરસ્ત રાયતા / કચૂંબર તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   કુલ સમય : ૧૦ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે૧ કપ ખમણેલી દૂધી૧ કપ જેરી લીધેલી લો ફૅટ દહીં૪ ટેબલસ્પૂન સમારેલો ફૂદીનો૧/૪ ટીસ્પૂન શેકેલું જીરૂ૧/૪ ટીસ્પૂન સંચળ૧/૨ ટીસ્પૂન સાકર કાર્યવાહી Methodદૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે, દૂધીને ૪ થી ૫ મિનિટ સુધી બાફીને ઠંડી થવા બાજુ પર રાખો.એક બાઉલમાં બધી વસ્તુઓ સાથે બાફેલી દૂધી મેળવીને સારી રીતે રવઈથી વલોવીલો.આમ તૈયાર થયેલા રાઈતાને ઓછામાં ઓછું ૧/૨ ક્લાક રેફ્રીજરેટરમાં રાખી મૂકો.ઠંડું સીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન