This category has been viewed 7315 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ડિનર રેસીપી > ડિનરમાં ખવાતા સબ્જી
 Last Updated : Nov 21,2024

36 recipes

Dinner Sabzi - Read in English
डिनर के लिए सब्ज़ी - हिन्दी में पढ़ें (Dinner Sabzi recipes in Gujarati)


આ વાનગીમાં પાલક સૉસ એક અગત્યની જરૂરીયાત છે જેને ખાસ ઝીણવટથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ વસ્તુઓ જેવી કે નાળિયેર, કાજુ, ખસખસ અને મસાલાનું સંયોજન છે. એટલે જ પનીર કોફતા માટે આ સૉસ મુખ્ય જરૂરીયાત ગણી શકાય અને કોફતા અહીં એવા તૈયાર થાય છે કે તે તમારા મોઢામાં મૂક્તાની સાથે જ તે પીગળી જશે.
આ કેરળ પદ્ધતિની ભીંડીની ભાજીમાં કાંદા અને ટમેટા સાથે ખુશ્બુદાર મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેરી લીધેલું દહીં, આ દહીં ભીંડીની ભાજીનો મુખ્ય આધાર છે જે તેને થોડી ખટ્ટાશ આપીને મજેદાર બનાવે છે. આ ભાજી પૂરી સાથે પીર ....
હરિયાળી મટર સબઝી રેસીપી | ઉત્તર ભારતીય હરિયાળી મટર | ધાણાની પેસ્ટમાં હેલ્ધી હરિયાળી મટર પનીર | with 25 images. આ હરિયાળી મટર સબઝી રેસીપી ખાસ કરીને કોથમીર પસંદ કરતા લોકો માટે છે. ધાણા અને લ ....
કોળું એક એવું મજેદાર શાક છે, જે એસિડિટી દૂર કરવા માટેની કુદરતી ભેટ છે. ક્ષારતાથી ભરપુર આ શાકની વાનગી એવી સ્વાદિષ્ટ તૈયાર થાય છે, કે તે એસિડિટી ધરાવનારને ખૂગ જ ગમશે અને માફક પણ આવશે. વિચારીપૂર્વક નક્કી કરેલા વિવિધ મસાલા અને કાંદા વડે આ કોળાના ભરતાનો સ્વાદ અને સુવાસ મજેદાર છે જે મેથીની રોટી સાથે માણવા ....
કોફતા કઢી રેસીપી | સ્વસ્થ કોફતા કઢી | ગુજરાતી કઢીમાં ફણગાવેલા મગ ના કોફતા | kofta kadhi in gujarati | with 32 amazing images. અમે પૌષ્ટિક અને સ્વસ્થ બાફેલા લીલા મૂંગના કોફ્તા ઉમેરીને મૂળ ગ ....
મૌરી પનીર રેસીપી | બંગાળી સ્ટાઈલનું પનીરનું શાક | પનીરનું શાક | mouri paneer recipe in gujarati | with 26 amazing images. વરિયાળી અને દૂધમાં રાંધેલું પનીર એકદમ સ્વાદિષ્ટ અને લોકપ્રિય બંગાળ ....
Goto Page: 1 2 3