This category has been viewed 4990 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સલાડ રેસિપિ | વેજ સલાડ રેસિપિ | > સંપૂર્ણ સલાડ
 Last Updated : Nov 09,2024

8 recipes

 


संपूर्ण सलाद - हिन्दी में पढ़ें (Wholesome Salads (Salads that make a meal) recipes in Gujarati)

 

 

 

 


મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ | minty couscous recipe in gujarati | સાભડી તે ખૂબ વિદેશી લાગે છે, કૂસકૂસ ફાડા ઘઉં સિવાય બીજું કંઈ નથી જે ને પાણી અથવા દૂધમાં રાંધવામાં આવે છે, ....
આ રશિયન સલાડ સામાન્ય તૈયાર થતા સલાડથી સાવ જ અલગ છે કારણ કે તેમાં કાચા શાકના બદલે અર્ધ-બાફેલા શાકનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે શાકને બાફવા માટે મૂક્યા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તમે તેને વધુ બાફી ન નાંખો, કારણ કે શાકનો રંગ અને તેનો કરકરાપણું જળવાઇ રહે તેનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. ....
ફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | sprouted moong salad in gujarati | with 15 amazing images. ફણગાવેલા મગ નું કચુંબર બનાવવા નું એટલું સરળ અને ....
બર્ન્ટ સ્વીટ કોર્ન સલાડની ખાસિયત છે તેની સબળ સુવાસ, જે લગભગ મકાઇના કણસલાને સીધા તાપ પર શેકવાથી મળતી સુવાસ સમાન ગણી શકાય. અહીં એવા જ, બનાવવામાં સરળ અને પીરસવામાં પણ સહેલા જાદુઇ સ્વાદવાળા બર્ન્ટ કોર્નનો આનંદ માણો. મકાઇને સીધા તાપ પર ઉંચી આંચ પર શેકી લીધા પછી તેમાં બીજી મજેદાર વસ્તુઓ જેવી કે ટમેટા, ....
પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી | ભારતીય ગાજર, કોબી અને કેપ્સીકમ સલાડ | ઓછો મીઠા વાળુ સલાડ | કચુંબર સલાડ | nutritious vegetable salad in gujarati | with 27 amazing i ....
મેક્રોની, ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડ | મેક્રોની કોલ્ડ સલાડ | ક્રીમી મેક્રોની સલાડ | સલાડ રેસીપી | 20 આકર્ષક છબીઓ સાથે. મેક્રોની, ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડમાં ક્રીમી ....
આ સલાડ બનાવીને તમે જ્યારે ચાખશો ત્યારે તમને લાગશે કે તે વધુ માત્રામાં બનાવ્યું હોત તો સારૂ. આ પનીર અને મકાઇનો ચટપટો સલાડ એવા વિવિધ રંગ અને સ્વાદનું સંયોજન છે કે તે તમારા મનને જરૂર લલચાવશે અને તમે તેને ઝટપટ પૂરું કરશો. અહીં પનીરને સાંતળવામાં આવ્યું છે જેથી તેનો કાચો સ્વાદ દૂર થાય છે અને ખાવાલાયક બને. ....
મેક્સિકન રસોઇમાં બીન્સ એક અંગભૂત ભાગ ધરાવે છે. બરીતોના પૂરણ અને ટાકોસ થી સલાડ અને ડીપ વગેરે માટે બીન્સ દરેક વાનગીમાં વપરાય છે. અહીં સ્વાદિષ્ટ મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડની વાનગીમાં બે પ્રકારના બાફેલા બીન્સનું સંયોજન રસદાર અને કરકરા શાકભાજી સાથે કરીને, એક ખાટ્ટા અને તીખા ડ્રેસિંગ સાથે મિક્સ કરવામા ....