You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય કચુંબર વાનગીઓ, વેજ સલાડ રેસિપિ > સંપૂર્ણ સલાડ > રશિયન સલાડની રેસીપી રશિયન સલાડની રેસીપી | Russian Salad તરલા દલાલ આ રશિયન સલાડ સામાન્ય તૈયાર થતા સલાડથી સાવ જ અલગ છે કારણ કે તેમાં કાચા શાકના બદલે અર્ધ-બાફેલા શાકનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે શાકને બાફવા માટે મૂક્યા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તમે તેને વધુ બાફી ન નાંખો, કારણ કે શાકનો રંગ અને તેનો કરકરાપણું જળવાઇ રહે તેનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. શાકનું બરોબર બફાઇ જવાનું જેટલું મહત્વનું છે તેટલું જ મહત્વ તેનો તાજા ક્રીમ સાથે મેયોનેઝ મેળવવાનું છે. આ સલાડનો કરકરો અને સુગંધદાર સ્વાદ માણવા ઠંડો જ પીરસવો. બ્રાઉન બ્રેડની સ્લાઇસ પર સલાડ મૂકીને તમને ગમતા સૂપ સાથે તેનો આનંદ જરૂરથી માણજો. Post A comment 29 Jul 2022 This recipe has been viewed 8392 times रशियन सलाद रेसिपी | रूसी सलाद | शाकाहारी रशियन सलाद | भारतीय स्टाइल रशियन सलाद - हिन्दी में पढ़ें - Russian Salad In Hindi Russian salad recipe | vegetarian Russian salad | Indian style Russian salad | - Read in English Russian Salad Video રશિયન સલાડની રેસીપી - Russian Salad recipe in Gujarati Tags ફળ આધારીત સલાડડ્રેસિંગવાળા સલાડસંપૂર્ણ સલાડવેસ્ટર્ન પાર્ટીબપોરના અલ્પાહાર સલાડ રેસીપી ડિનરમાં ખવાતા સલાડ તૈયારીનો સમય: ૨૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૪૫ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો રશિયન સલાડની રેસીપી બનાવવા માટે૨ કપ સમારીને અર્ધ-બાફેલા શાક (ફણસી , ગાજર , લીલા વટાણા અને બટાટા)૧ કપ મેયોનેઝ૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ મીઠું, સ્વાદાનુસાર મરી , તાજો પાવડર કરેલા , સ્વાદાનુસાર કાર્યવાહી રશિયન સલાડની રેસીપી બનાવવા માટેરશિયન સલાડની રેસીપી બનાવવા માટેએક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણને ઠંડું થવા રેફ્રીજરેટરમાં લગભગ ૧ કલાક રાખી મૂક્યા બાદ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન