You are here: Home > વિવિધ વ્યંજન > મેક્સીકન વ્યંજન > મેક્સીકન સલાડ > મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ | Mexican Bean and Cheese Salad તરલા દલાલ મેક્સિકન રસોઇમાં બીન્સ એક અંગભૂત ભાગ ધરાવે છે. બરીતોના પૂરણ અને ટાકોસ થી સલાડ અને ડીપ વગેરે માટે બીન્સ દરેક વાનગીમાં વપરાય છે. અહીં સ્વાદિષ્ટ મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડની વાનગીમાં બે પ્રકારના બાફેલા બીન્સનું સંયોજન રસદાર અને કરકરા શાકભાજી સાથે કરીને, એક ખાટ્ટા અને તીખા ડ્રેસિંગ સાથે મિક્સ કરવામાં આવ્યું છે. અહીં પીળી મકાઇ, લાલ ટમેટા અને લીલી કોથમીર વડે બનતા સલાડને રંગબેરંગી રૂપ મળે છે. આવા આ રંગીન સલાડનો ઉપયોગ નાચો ચીપ્સ પર મૂકીને તરત પીરસો. બીજી મેક્સિકન વાનગીઓ જેવી કે મેક્સિકન રાઇસ અને મેક્સિકન કોર્ન પીઝા પણ અજમાવવા જેવી છે. Post A comment 05 Apr 2024 This recipe has been viewed 4650 times Mexican style bean and cheese salad recipe | Mexican vegetable bean salad | rajma chawli sweet corn salad | - Read in English મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ - Mexican Bean and Cheese Salad recipe in Gujarati Tags મેક્સીકન સલાડડ્રેસિંગવાળા સલાડઝટ-પટ સલાડસંપૂર્ણ સલાડમેક્સીકન પાર્ટી તૈયારીનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૧૫ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૩/૪ કપ પલાળીને બાફેલી ચવલી૩/૪ કપ પલાળીને બાફેલા રાજમા૧/૨ કપ પ્રોસેસ્ડ ચીઝના ચોરસ ટુકડા૩/૪ કપ બાફેલા મીઠી મકાઇના દાણા૩/૪ કપ સમારેલા ટમેટા૧/૨ કપ ઝીણા સમારેલા લીલા કાંદા૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીરમિક્સ કરીને ડ્રેસિંગ તૈયાર કરવા માટે૨ ટેબલસ્પૂન જેતૂનનું તેલ૧ ટેબલસ્પૂન લીંબુનો રસ૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ મીઠું , સ્વાદાનુસારસજાવવા માટે૧/૨ કપ અર્ધકચરેલા નાચો ચીપ્સ્ કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં સલાડ માટેની બધી વસ્તુઓ ભેગી કરી તેને સારી રીતે મિક્સ કરી લો.પછી તેમાં તૈયાર કરેલું ડ્રેસિંગ મેળવી હળવેથી મિક્સ કરી લો.નાચો ચીપ્સ્ વડે સજાવીને તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન