This category has been viewed 7287 times

 વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > દક્ષિણ ભારતીય બ્રેકફાસ્ટ
 Last Updated : Sep 16,2024

21 recipes

South Indian Breakfast - Read in English
दक्षिण भारतीय ब्रेकफास्ट - हिन्दी में पढ़ें (South Indian Breakfast recipes in Gujarati)


કર્ણાટક રાજ્યની એક સ્વાદિષ્ટ વાનગી કડુબુ, જે સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તા માટે મજેદાર છે. કર્ણાટકમાં આ વાનગીને વિવિધ રૂપે તૈયાર કરવામાં આવે છે. કોઇ કડુબુ લાડુ જેવા પણ લંબગોળ આકારમાં બને છે, જેમાં ચોખાના લોટની કણિકમાં મીઠાશવાળું અથવા મસાલાવાળું પૂરણ ભરી બાફવામાં આવે છે. તો વળી કોઇ કડુબુની એક જ ....
ચાવ-ચાવ ભાત કર્ણાટક રાજ્યની એક અનુપમ વાનગી છે. આ અનંત ખજાના જેવી વાનગીનો આનંદ નાસ્તામાં કે પછી સાંજના અલ્પાહાર માટે કે પછી રાતના જમણમાં માણવા જેવો છે, છતાં લોકો તેનો સવારના નાસ્તામાં વધુ આનંદ માણે છે. આમ તો આ ભાત મૂળ બે વાનગીઓ એટલે કે મસાલાવાળા ભાત અને મીઠા કેસરવાળા ભાતનું સંયોજન છે જે બન્ને વાનગીઓ ....
રસમ ઈડલી રેસીપી | દક્ષિણ ભારતીય રસમ ઇડલી | રેસ્ટોરન્ટ સ્ટાઈલ રસમ ઈડલી | રસમ રેસીપી | rasam idli recipe in Gujarati | with 51 amazing images. ઘણા લોકોને એવી સમજ છે ....
રવા વડે બનતા ઉપમા ખાઇને કંટાળી ગયા છો? તો અહીં તમારા માટે હાજર છે વર્મિસેલી સેવ વડે બનતો ઉપમા જેનો બંધારણ રેશમ જેવો અને દેખાવ સેવના લીધે નુડલ્સ જેવો છે. જે બાળકોને તથા મોટાઓને પણ ગમી જશે. તો, આ સેવિયા ઉપમા તમારા કુટુંબમાં દરેકને ગમી જશે અને વ ....
શું તમે ફૂલકોબીના પાન વડે મોઢામાં પાણી છૂટી જાય એવો નાશ્તો બનાવવાનો ક્યારે વિચાર કર્યો છે? ચાલો ત્યારે, અહીં મગની દાળ અને ફૂલકોબીના પાનના સંયોજન વડે એક અનોખા અને સ્વાદિષ્ટ અપ્પે બનાવવામાં આવ્યા છે. ફૂલકોબીના પાન લોહનું એક ઉત્તમ સ્ત્રોત છે, જે આપણને દિવસભર સ્ફૂર્તિલા રહેવામાં મદદરૂપ બને છે. આમ તો ....
કીનોવા પોહા રેસીપી | ભારતીય શૈલીના કીનોવા પોહા | વેજીટેબલ કીનોવા પોહા | quinoa poha recipe in gujarati | with 20 amazing images. સામાન્ય રીતે જાડા પોહાનો ઉપયોગ કરીને પોહા બનાવવામાં આવે છે ....
Goto Page: 1 2