ખજૂર રેસીપી
Last Updated : Aug 30,2024


dates recipes in English
खजूर रेसिपी - हिन्दी में पढ़ें (dates recipes in Hindi)

6 ખજૂરની રેસીપી | ખજૂરની વાનગીઓ | ખજૂર રેસિપીનો સંગ્રહ | Khajur recipes, dates recipes in Gujarati | recipes using in Gujarati |  

ખજૂરના ફાયદા, આરોગ્ય લાભો (benefits of dates, khajur in Gujarati)

૧ કપ ખજૂર (90 ગ્રામ) લગભગ 8.05 ગ્રામ ફાઈબર પ્રદાન કરે છે જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. એક કપ ખજૂરમાં 703 મિલિગ્રામ પોટેશિયમ (14.95% RDA) હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને કિડનીમાં પથરી બનતા અટકાવે છે. વિવિધતા પર આધાર રાખીને ખજૂર 43 થી 55 સુધી ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ તેને ખૂબ મર્યાદિત માત્રામાં શામેલ કરવો જોઈએ અને ભોજનના ભાગરૂપે કાર્બોહાઇડ્રેટ્સની ગણતરી કરવી જોઈએ. ખજૂરના 8 સુપર ફાયદાઓ વિગતમાં વાંચો.


તમારા દીવસની શરૂઆત આ તંદુરસ્તી ધરાવતા નાસ્તાથી કરો, જેમાં ભરપુર રંગીનતા, પૌષ્ટિક્તા અને સ્વાદિષ્ટતા ધરાવતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને જોતાની સાથે જ તમને ખાવાની ઇચ્છા થઇ જશે. પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ જેવી કે ફળો, ફણગાવેલા કઠોળ અને પનીર આ એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટરમાં પૌષ્ટિક્તા અને સુગં ....
ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજનની વાનગી તૈયાર કરવી એવી સરળ છે, કે તેની સામે બીજી કોઇ પણ વાનગી તૈયાર કરવી એનાથી સરળ નહીં જ લાગે. મિક્સરના જારમાં બધી વસ્તુઓને ભેગી કરી, મિશ્રણ તૈયાર કરી રેફ્રીજરેટરમાં રાખો. બસ, તમારું કામ પતી ગયું. હા, આ શાકાહારી પૌષ્ટિક વાનગી થોડા સમયમાં જ તૈયાર થઇ જાય છે, પણ તેને રે ....
ગાજર અને ખજૂર નું સલાડ રેસીપી | ગાજરનું સલાડ | ગાજર અને ખજૂર નું કચુંબર | carrot and date salad in gujarati | with 21 amazing images. ગાજરના કચુંબરનો દેખાવ સુધારવા માટે તેને સલાડના પાન માં ....
સ્ટીમ્ડ ક્રિસ્મસ પુડિંગ એક એવી ખાસ ઉત્સવની વાનગી છે જે ક્રિસ્મસ વેળા બનાવવા માટે તેની તૈયારી વરસભરથી થતી હોય છે. ખરેખર તો આ પુડિંગમાં બ્રેડ ક્રમ્બસ, ઇંડા અને મેંદા વડે એક રસદાર અને સ્વાદિષ્ટ પુડિંગ તૈયાર થાય છે કે તમે તેના બંધાણી બની જાવ તો પણ નવાઇ નહીં લાગ શે. આ સ્ટીમ્ડ પુડિંગને જે અસાધારણ સ્વાદ ને ....