This category has been viewed 30808 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > લો કોલેસ્ટ્રોલ રેસીપી
 Last Updated : Sep 30,2024

લો કોલેસ્ટ્રોલ રેસીપી | લો કોલેસ્ટરોલ તંદુરસ્ત વાનગીઓ |  કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે રેસીપી | Healthy Low Cholesterol Foods List, Recipes in Gujarati |

બ્રોકન વીટ ઉપમા | હેલ્દી ઉપમા | broken wheat upma in gujarati | 23 with amazing images.

બ્રોકન વીટ ઉપમાનું નામ જ સૂચવે છે કે ઉપમા આરોગ્યવર્ધક ઘઉંમાંથી બનેલો છે. જેમાં ફાડા ઘઉં બહુ જરૂરી ડાઇયિટરી ફાઇબર અને ઊર્જા આપે છે જ્યારે ગાજર અને લીલા વટાણા વિપુલ પ્રમાણમાં પૌષ્ટિક્તા બક્ષે છે, ખાસ કરીને વિટામિન એ. સામાન્ય રીતે નરમ રહેતા ઉપમા, તેમાં શાકભાજી ઉમેરવાથી કરકરા બને છે. તમે તમારી પસંદગી પ્રમાણે બીજા શાકો પણ ઉમેરી શકો છો જેથી તે વધુ રંગીન અને સ્વાદિષ્ટ બને.

Low Cholesterol - Read in English

કીનોવા ઉપમા રેસીપી | વેજીટેબલ ક્વિનોઆ ઉપમા | વેજીટેબલ ઉપમા | કીનોવા ઉપમા બનાવવાની રીત | ઉપમા રેસીપી | quinoa upma recipe in gujarati | કીનોવા એ પ્રોટીનયુક્ત ખોરાક છે જે નાસ્તામાં, લંચમાં અથવા ડીનર માટે યોગ્ય છે. તેમાં રહેલો ફાઈબર તમને લાંબા સમય સુધી સંતુષ્ટ રાખે છે. તેથી તે વજન પર ધ્યાન આપનારાઓ માટે યોગ્ય છે. ફાઈબર શરીરમાં કોલેસ્ટ્રોલને રોકવામાં પણ મદદ કરે છે. તેના નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સ (53) ને ધ્યાનમાં રાખીને તેને ડાયાબિટીસના દર્દીઓ માટે તંદુરસ્ત ખોરાક તરીકે પણ જોવામાં આવે છે. તો શા માટે રાહ જુઓ હેલ્ધી વેજીટેબલ ક્વિનોઆ ઉપમાની રેસીપી અજમાવવા માટે જેના ઘણા ફાયદા છે.