અમેરીકન ચોપસી અમેરીકન ચોપસીને પૂર્વ અને પશ્ચિમ જગતની રાંધવાની કળાનું સંગમ ગણી શકાય અને જ્યારે તે તળેલા નૂડલ્સ્ સાથે પીરસવામાં આવે ત્યારે તેને પ્રખ્યાત ચાઇનીઝ વાનગી ચાઉ મીનનો અનુકૂળ રૂપાંતર ગણી શકાય. ચોપસીમાં મૂળભૂત આમતો સાંતળેલા શાકભાજી અને સૉસ ....
ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠા એક અનોખા પ્રકારના પરોઠા જેમાં ચાઇનીઝ પદ્ધતિનું સ્ટર-ફ્રાઇડ વેજીટેબલનું પૂરણ ભરવામાં આવ્યું છે. આ ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠાનું પૂરણ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે શાકભાજી વધારે ન રંધાઇ જાય અને તેનું કરકરુંપણું અને સ્વાદ જળવાઇ રહે.
કેબેજ પોરીયલ પોરીયલ એટલે સૂકી ભાજી જેને સરખી માત્રામાં ઉમેરેલા તાજા નાળિયેરના ખમણ વડે સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું હોય. રાઇ અને સૂકા લાલ મરચાંના વઘારથી તૈયાર કરેલી કોબી કોઇપણ દક્ષિણ ભારતીય વાનગીના જમણમાં મજેદાર જ લાગે.
કૅબેજ રાઇસ સાંજના ઘેર પાછા ફરતાં મોડું થઇ ગયું હોય અને રસોઇ તૈયાર માટે વધુ સમય ન હોય ત્યારે શું બનાવવાનું વિચારતા હો, તો એવા આ ટુંકા સમયમાં ડીનર માટે કૅબેજ રાઇસ એક ઉત્તમ વાનગી છે. સ્લાઇસ કરેલા સીમલા મરચાં અને થોડો મરીનો પાવડર જ આ કોબીની વાનગીને સુંગધી બનાવશે, અને ઉપર થોડું ચીઝ પાથરી લો એટલે તમારું સંતુષ્ટ ડીનર ....
કેરેટ ઍન્ડ કેબેજ હાઇ ફાઇબર ચટની ઓપન ટોસ્ટ ગાજર અને કોબી જ્યારે સાથે વાપરવામાં આવે છે ત્યારે તેના વિરોધાભાસી રંગ ને કારણે તેમનું મિશ્રણ મોહક અને આકર્ષક લાગે છે. પ્રસ્તુત છે, આ અજોડ જોડી અને ફાઇબરથી ભરપૂર સ્વાદિષ્ટ ચટણીમાંથી બનેલ એક ભપકાદાર સૅન્ડવિચ. તેમાં રહેલા ફાઇબરથી ભરપૂર એવા શાક અને ઘઉંના બ્રેડને લીધે પેટ જલ્દી ભરાય જાય છે અને લાંબા સમય ....
કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | cabbage and capsicum subzi in gujarati | આ સુકી સબ્જી ઝડપી અને સરળ કોબી અને કેપ્સિકમથી બનેલ છે, પરંપરાગત રીતે તેને વધાર કર ....
કોબી, ગાજર અને લેટીસ સલાડ રેસીપી કોબી, ગાજર અને લેટીસ સલાડ રેસીપી | કોબી, ગાજર અને લેટીસ સલાડ | હેલ્ધી કોબી, ગાજર અને લેટીસ સલાડ | cabbage carrot and lettuce salad recipe in gujarati | with 14 amazing images. સ્વસ્થ સલાડ, ....
કોબીનું થોરણ એક પ્રખ્યાત કેરળની વાનગી. . . . . . . . . . જે બનાવવામાં ખૂબ જ સહેલી, દેખાવમાં આકર્ષક અને સાથે-સાથે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પણ છે. આમ તો આ ભાજી બનાવવામાં ભરપૂર નાળિયેર ઉમેરવામાં આવે છે, પણ અહીં અમે ફ્કત ૨ ટેબલસ્પૂન નાળિયેર ઉમેરીને તેનો સ્વાદ જાળવી રાખ્યો છે. આ શાક જ્યારે
ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ ની રેસીપી આપણા શરીરમાં પાણી અને ઇલેકટ્રોલાઇટની સતત ભરપાઇ કરવા માટે તાજા ફળો અને શાકભાજીનો ઉમેરો એક સારો ઉપાય છે. આ વાનગી તે મેળવવાનો એક રસપ્રદ ઉપાય ગણી શકાય એવી છે. ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ સારા પ્રમાણમાં
પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી | ભારતીય ગાજર, કોબી અને કેપ્સીકમ સલાડ | ઓછો મીઠા વાળુ સલાડ | કચુંબર સલાડ | nutritious vegetable salad in gujarati | with 27 amazing i ....
બટાટા અને પનીરના રોલ બટાટા અને પનીરના અદભૂત પૂરણમાં મરચાં, કોથમીર, ફૂદીનો અને જીરૂ મેળવી જ્યારે લીલી ચટણી લગાવેલી તાજી રોટીમાં લપેટવામાં આવે છે, ત્યારે અનેરા સ્વાદવાળા બટાટા અને પનીરના રોલ બને છે. તે પણ જ્યારે પૂરણ, સ્વાદિષ્ટ સલાડ સાથે પીરસવામાં આવે છે, ત્યારે આ બટાટા અને પનીરના રોલ વધુ સ્વાદિષ્ટ અને કરકરા બને છે.
ભાતના પુડલા રેસીપી ભાતના પુડલા રેસીપી | વધેલા ભાત ના પેનકેક | cooked rice pancakes in Gujarati | with 19 amazing images. પ્રસ્તુત છે તમારા આગલી રાતના વધેલા ભાતમાથી એક પૌષ્ટિક સવારનો નાસ્તો બનાવવાની રીત. ભાતને ચણાના લોટમાં મેળવી બનાવેલા ....
શેઝવાન ચોપસી ઢોસા ની રેસીપી મુંબઇની પંચરંગી પ્રજાની પંચરંગી સંસ્કૃતિ માટે આ શેઝવાન ચોપસી ઢોસા એક અનોખી વાનગી છે. સામાન્ય રીતે મસાલા ઢોસામાં બટાટાનું પૂરણ હોય છે, જ્યારે અહીં જીભને સ્વાદિષ્ટ લાગે એવું શેઝવાન ચોપસીનું પૂરણ અને સ્વાદનું સંયોજન મજેદાર વાનગી બનાવે છે. સાથે