You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તા > ઝટ-પટ નાસ્તા > કેરેટ ઍન્ડ કેબેજ હાઇ ફાઇબર ચટની ઓપન ટોસ્ટ કેરેટ ઍન્ડ કેબેજ હાઇ ફાઇબર ચટની ઓપન ટોસ્ટ | Carrot and Cabbage High Fibre Chutney Open Toast તરલા દલાલ ગાજર અને કોબી જ્યારે સાથે વાપરવામાં આવે છે ત્યારે તેના વિરોધાભાસી રંગ ને કારણે તેમનું મિશ્રણ મોહક અને આકર્ષક લાગે છે. પ્રસ્તુત છે, આ અજોડ જોડી અને ફાઇબરથી ભરપૂર સ્વાદિષ્ટ ચટણીમાંથી બનેલ એક ભપકાદાર સૅન્ડવિચ. તેમાં રહેલા ફાઇબરથી ભરપૂર એવા શાક અને ઘઉંના બ્રેડને લીધે પેટ જલ્દી ભરાય જાય છે અને લાંબા સમય સુધી ભુખ નથી લાગતી. જો તમે આગલી રાત્રે ચટણી બનાવી રાખશો તો તમને સવારના નાસ્તામાં આ સૅન્ડવિચ બનાવવી સરળ બને છે. Post A comment 19 Apr 2016 This recipe has been viewed 9084 times कॅरट एण्ड कैबॅज हाई फाईबर चटनी ओपन टोस्ट - हिन्दी में पढ़ें - Carrot and Cabbage High Fibre Chutney Open Toast In Hindi Carrot and Cabbage High Fibre Chutney Open Toast - Read in English Carrot and Cabbage High Fibre Chutney Open Toast Video કેરેટ ઍન્ડ કેબેજ હાઇ ફાઇબર ચટની ઓપન ટોસ્ટ - Carrot and Cabbage High Fibre Chutney Open Toast recipe in Gujarati Tags ઝટ-પટ નાસ્તા સવારના નાસ્તા સેંડવીચતવા રેસિપિસતવો વેજસવારના નાસ્તાની ઝટપટ રેસીપીડાયાબિટીક માટે બ્રેકફાસ્ટ રેસીપીસ્વસ્થ હૃદય માટે બ્રેકફાસ્ટ રેસિપિ તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   કુલ સમય : ૧૫ મિનિટ    ૬ઓપન ટોસ્ટ માટે મને બતાવો ઓપન ટોસ્ટ ઘટકો ૧ કપ જાડા ખમણેલા ગાજર૧ કપ ઝીણી લાંબી સમારેલી કોબી હાઇ ફાઇબર ચટણી , ૧ રેસિપિ૬ ઘઉંના બ્રેડની સ્લાઇસ મીઠું , સ્વાદાનુસાર૧ ૩/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા અને શેકવા માટે કાર્યવાહી Methodએક બાઉલમાં હાઇ ફાઇબર ચટણી, કોબી, ગાજર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.હવે ઘઉંના બ્રેડની બે સ્લાઇસને એક સીધી સપાટી પર મૂકી, ઉપર બનાવેલ મિશ્રણનો એક ભાગ તેની પર એકસરખો પાથરો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો. હવે ઉપર બનાવેલ સૅન્ડવિચને તવા પર એવી રીતે મૂકો કે મિશ્રણ મૂકેલી બાજુ નીચેની તરફ આવે. હવે ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી સૅન્ડવિચને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે બાકીની સૅન્ડવિચ બનાવી લો.દરેક સૅન્ડવિચને ૪ સરખા ત્રિકોણાકારમાં કાપી તરત જ પીરસો. Nutrient values એક ઓપન ટોસ્ટ માટેઊર્જા ૨૧૪ કૅલરીપ્રોટીન ૬.૩ ગ્રામકાર્બોહાઈડ્રેટ ૩૬.૫ ગ્રામચરબી ૩.૧ ગ્રામફાઇબર ૧.૫ ગ્રામવિટામિન એ ૨૩૮.૩ માઇક્રોગ્રામ Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન