You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > જૈન વ્યંજન, જૈન પરંપરાગત વાનગીઓ > જૈન સબ્જી વાનગીઓ, જૈન ગ્રેવી રેસિપિ > કેબેજ પોરીયલ કેબેજ પોરીયલ | Cabbage Poriyal તરલા દલાલ પોરીયલ એટલે સૂકી ભાજી જેને સરખી માત્રામાં ઉમેરેલા તાજા નાળિયેરના ખમણ વડે સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું હોય. રાઇ અને સૂકા લાલ મરચાંના વઘારથી તૈયાર કરેલી કોબી કોઇપણ દક્ષિણ ભારતીય વાનગીના જમણમાં મજેદાર જ લાગે. Post A comment 13 Feb 2024 This recipe has been viewed 6481 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD पत्तागोभी पोरियाल रेसिपी | दक्षिण भारतीय स्टाइल पत्ता गोभी पोरियाल | पत्तागोभी थोरन - हिन्दी में पढ़ें - Cabbage Poriyal In Hindi cabbage poriyal recipe | South Indian style patta gobi poriyal | cabbage thoran | - Read in English કેબેજ પોરીયલ - Cabbage Poriyal recipe in Gujarati Tags જૈન સબ્જી વાનગીઓ, જૈન ગ્રેવી રેસિપિદક્ષિણ ભારતીય કરી / શાકતમિળનાડુ પ્રદેશના વિવિધ વ્યંજનડબ્બા ટ્રીટસ્ઝટ-પટ શાકસુકા શાકની રેસીપીપારંપારીક ભારતીય શાક તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૮ મિનિટ   કુલ સમય : ૧૮ મિનિટ    ૨માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ કપ પાતળી લાંબી કાપેલી કોબી૧ ટીસ્પૂન રાઇ૧/૨ ટીસ્પૂન અડદની દાળ૧ લીલો મરચોં , લાંબી ચીરી પાડેલો૨ સૂકા આખા કાશ્મીરી લાલ મરચાં , ટુકડા કરેલા૮ to ૧૦ કડી પત્તા એક ચપટીભર હળદર૨ ટીસ્પૂન તેલ મીઠું , સ્વાદાનુસારસજાવવા માટે૨ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર કાર્યવાહી Methodએક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને અડદની દાળ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં, સૂકા લાલ મરચાં, કડી પત્તા અને હળદર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં કોબી, મીઠું અને ૧/૪ કપ પાણી મેળવી, મધ્યમ તાપ પર કોબી બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.ખમણેલા નાળિયેર વડે સજાવીને ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/cabbage-poriyal-gujarati-4366rકેબેજ પોરીયલChaaya on 15 Jul 17 03:41 PM5Easy and Quick PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન