You are here: Home > વિવિધ વ્યંજન > ચાયનીઝ વેજ વ્યંજન > ચાયનીઝ નૂડલ્સ્ > અમેરીકન ચોપસી અમેરીકન ચોપસી | American Chopsuey તરલા દલાલ અમેરીકન ચોપસીને પૂર્વ અને પશ્ચિમ જગતની રાંધવાની કળાનું સંગમ ગણી શકાય અને જ્યારે તે તળેલા નૂડલ્સ્ સાથે પીરસવામાં આવે ત્યારે તેને પ્રખ્યાત ચાઇનીઝ વાનગી ચાઉ મીનનો અનુકૂળ રૂપાંતર ગણી શકાય. ચોપસીમાં મૂળભૂત આમતો સાંતળેલા શાકભાજી અને સૉસનું સંયોજન હોય છે, જેને કોર્નફ્લોર વડે એકદમ ઘટ્ટ કરવામાં આવે છે. તેને જ્યારે કરકરા તળેલા નૂડલ્સ્ ની ઉપર પીરસવામાં આવે છે, ત્યારે તે ખરી લહેજતદાર વાનગી બને છે, જે સ્વાદિષ્ટ હોવાની સાથે સંતુષ્ટીનો અહેસાસ પણ કરાવે છે. અમેરીકન ચોપસી તમે એક ડીશ ભોજન તરીકે પીરસી સકો. બાળકો તેમજ મોટા ઓને આ સંતુષટ વાનગી ખુબ જ પસંદ આવશે. Post A comment 04 Jul 2020 This recipe has been viewed 9819 times अमेरिकन चौपसे रेसिपी | वेज अमेरिकी चोप सुय | वेज चीनी चॉप्सुइ रेसिपी | - हिन्दी में पढ़ें - American Chopsuey In Hindi American chopsuey recipe | veg American chopsuey | veg Chinese chopsuey recipe | - Read in English American Chop Suey Video by Tarla Dalal અમેરીકન ચોપસી - American Chopsuey recipe in Gujarati Tags કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓચાઇનીઝ નૂડલ્સઐડ્વૈન્સ રેસીપીશાકાહારી નૂડલ્સ્ચાઇનીઝ પાર્ટીચાયનીઝ તૈયારીનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૩૫ મિનિટ   કુલ સમય : ૫૫ મિનિટ    ૪ માત્રા માટે ઘટકો ક્રીસ્પી નૂડલ્સ્ માટે૪ કપ અર્ધ-ઉકાળેલા હક્કા નૂડલ્સ્ તેલ , તળવા માટેચોપસીના ટૉપીંગ માટે કપ સ્લાઇસ કરેલા કાંદા૧/૨ કપ સિમલા મરચાંની પટ્ટીઓ૧/૨ કપ પાતળા લાંબા કાપેલા ગાજર૧/૨ કપ પાતળી લાંબી કાપેલી કોબી૧/૨ કપ બાફેલા નૂડલ્સ્૧ ૧/૨ ટેબલસ્પૂન ટેબલસ્પૂન કોર્નફ્લોર૨ ટેબલસ્પૂન તેલ૧ કપ ટમૅટો કેચપ૨ ટીસ્પૂન ચીલી સૉસ૨ ટેબલસ્પૂન વિનેગર૧ ટેબલસ્પૂન સાકર મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી ક્રીસ્પી નૂડલ્સ્ માટેક્રીસ્પી નૂડલ્સ્ માટેએક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં ૨ કપ હુકા નૂડલ્સ્ એવી રીતે પાથરો કે તેનો એક સરખો પડ તૈયાર થાય. તે કરકરા અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.રીત ક્રમાંક ૧ પ્રમાણે બાકી રહેલા નૂડલ્સ્ પણ તળીને બાજુ પર રાખો.ચોપસીના ટૉપીંગ માટેચોપસીના ટૉપીંગ માટેએક ઊંડા બાઉલમાં ૧ ૧/૨ કપ પાણી સાથે કોર્નફ્લોર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં સિમલા મરચાં, ગાજર અને કોબી મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં બાફેલા નૂડલ્સ્ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં ટમૅટો કેચપ અને ચીલી સૉસ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ મિનિટ સુધી રાંધી લો.છેલ્લે તેમાં કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ, વિનેગર, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી અથવા સૉસ ઘટ્ટ બને ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.આમ તૈયાર થયેલા ટૉપીંગના ૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતપીરસતા પહેલા, કરકરા નૂડલ્સ્ નો એક ભાગ પીરસવાની ડીશમાં મૂકી તેની પર ચોપસીના ટોપીંગનો એક ભાગ સરખી રીતે પાથરી લો.રીત ક્રમાંક ૧ મુજબ બીજી એક ડીશ તૈયાર કરો.તરત જ પીરસો.ક્રીસ્પી નૂડલ્સ્ માટેક્રીસ્પી નૂડલ્સ્ માટેએક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં ૨ કપ હુકા નૂડલ્સ્ એવી રીતે પાથરો કે તેનો એક સરખો પડ તૈયાર થાય. તે કરકરા અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.રીત ક્રમાંક ૧ પ્રમાણે બાકી રહેલા નૂડલ્સ્ પણ તળીને બાજુ પર રાખો.ચોપસીના ટૉપીંગ માટેચોપસીના ટૉપીંગ માટેએક ઊંડા બાઉલમાં ૧ ૧/૨ કપ પાણી સાથે કોર્નફ્લોર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં સિમલા મરચાં, ગાજર અને કોબી મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં બાફેલા નૂડલ્સ્ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં ટમૅટો કેચપ અને ચીલી સૉસ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ મિનિટ સુધી રાંધી લો.છેલ્લે તેમાં કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ, વિનેગર, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી અથવા સૉસ ઘટ્ટ બને ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.આમ તૈયાર થયેલા ટૉપીંગના ૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતપીરસતા પહેલા, કરકરા નૂડલ્સ્ નો એક ભાગ પીરસવાની ડીશમાં મૂકી તેની પર ચોપસીના ટોપીંગનો એક ભાગ સરખી રીતે પાથરી લો.રીત ક્રમાંક ૧ મુજબ બીજી એક ડીશ તૈયાર કરો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન