You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > બપોરના અલ્પાહાર > બપોરના અલ્પાહાર સલાડ રેસીપી > સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ | સ્ટ્રોબેરી બેબી સ્પિનચ અને બદામનું સલાડ સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ | સ્ટ્રોબેરી બેબી સ્પિનચ અને બદામનું સલાડ | Strawberry Baby Spinach Salad, Indian Style તરલા દલાલ સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ | સ્ટ્રોબેરી બેબી સ્પિનચ અને બદામનું સલાડ | strawberry baby spinach salad in gujarati |સ્ટ્રોબેરી સીઝનમાં હોય ત્યારે બનાવવા માટે સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ યોગ્ય છે. સ્ટ્રોબેરી બેબી સ્પિનચ કચુંબર રેસીપી થોડી ક્ષણ માં બનાવી શકાય છે. તમારે ફક્ત શેકેલા તલ, ખસખસ, જેતૂનનું તેલ, લાલ મરચુના ટુકડા, લીંબુનો રસ અને મધનું Post A comment 23 Nov 2020 This recipe has been viewed 4197 times स्ट्रॉबेरी पालक सलाद रेसिपी | भारतीय स्टाइल स्ट्रॉबेरी, पालक और बादाम का सलाद | बेबी पालक और स्ट्रॉब - हिन्दी में पढ़ें - Strawberry Baby Spinach Salad, Indian Style In Hindi strawberry baby spinach salad recipe | Indian style strawberry, spinach and almond salad | baby spinach and strawberry salad | - Read in English Strawberry Baby Spinach Salad Video, Indian style સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ | સ્ટ્રોબેરી બેબી સ્પિનચ અને બદામનું સલાડ - Strawberry Baby Spinach Salad, Indian Style recipe in Gujarati Tags વેસ્ટર્ન પાર્ટીસંધિવા માટે ડાયેટબપોરના અલ્પાહાર સલાડ રેસીપી ડિનરમાં ખવાતા સલાડબાયોટિન રિચ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૧૦ મિનિટ    ૬માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ બનાવવા માટે૩ કપ બેબી સ્પિનચ , ટુકડાઓમાં તોડી લો૨ ૧/૪ કપ સ્લાઇસ કરેલી સ્ટ્રોબરી૩ ટેબલસ્પૂન શેકીને સ્લાઇસ કરેલી બદામસ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડની ડ્રેસિંગ બનાવા માટે૨ ટેબલસ્પૂન શેકેલા તલ૧ ટેબલસ્પૂન શેકેલી ખસખસ૨ ૧/૨ ટેબલસ્પૂન જેતૂનનું તેલ૧ ટેબલસ્પૂન સમારેલા કાંદા૧/૨ ટેબલસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્૧ ટેબલસ્પૂન લીંબુનો રસ૧ ટેબલસ્પૂન મધ કાર્યવાહી ડ્રેસિંગ બનાવા માટેડ્રેસિંગ બનાવા માટેએક બાઉલમાં બધી સામગ્રીને જોડો અને બરાબર મિક્સ કરી લો.ઢાંકણથી ઢાંકીને ઓછામાં ઓછા એક કલાક માટે રેફ્રિજરેટરમાં રાખો.સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ બનાવવા માટેસ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ બનાવવા માટેસ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ બનાવવા માટે, પીરસતાં પહેલાં, બાઉલમાં સ્પિનચ, સ્ટ્રોબેરી અને બદામ ભેગા કરો, સલાડની ઉપર ડ્રેસિંગ રેડો અને સારી રીતે ટૉસ કરો.સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડને તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન