This category has been viewed 9025 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > સંધિવા માટે ડાયેટ
 Last Updated : Nov 11,2024

17 recipes

સંધિવા માટે ડાયેટ રેસિપી | આર્થ્રાઇટિસ માટે ભારતીય આહાર | સાંધાના દુખાવા માટે સ્વસ્થ વાનગીઓ | arthritis diet recipe in Gujarati |

સંધિવા માટે ડાયેટ રેસિપી | આર્થ્રાઇટિસ માટે ભારતીય આહાર | સાંધાના દુખાવા માટે સ્વસ્થ વાનગીઓ | arthritis diet recipe in Gujarati | 


Arthritis Diet - Read in English
आर्थराइटिस डाइट - हिन्दी में पढ़ें (Arthritis Diet recipes in Gujarati)

સંધિવા માટે ડાયેટ રેસિપી | આર્થ્રાઇટિસ માટે ભારતીય આહાર | સાંધાના દુખાવા માટે સ્વસ્થ વાનગીઓ | arthritis diet recipe in Gujarati |

સંધિવા માટે ડાયેટ રેસિપી | આર્થ્રાઇટિસ માટે ભારતીય આહાર | સાંધાના દુખાવા માટે સ્વસ્થ વાનગીઓ | arthritis diet recipe in Gujarati | 

સંધિવા માટે 11 ખોરાક ટાળવા

  11 Foods to avoid for Arthritis સંધિવા માટે 11 ખોરાક ટાળવા
1. Sugar સાકર
2. Excess salt વધારે પડતું મીઠું
3. Alcohol દારૂ
4. Tea, instead prefer green tea which abounds in polyphenols ચા ના બદલે પોલિફીનોલમાં રહેલા લીલી ચાને પસંદ કરો
5. Coffee કૉફી
6. Canned foods તૈયાર ખોરાક
7. Preservatives પ્રિઝર્વેટિવ્સ
8. Refined foods like burgers, pasta and pizza બર્ગર, પાસ્તા અને પીઝા જેવા રિફાઇન્ડ ખોરાક
9. Fried foods તળેલો ખોરાક
10. Ready-to-eat foods તૈયાર ખોરાક ખાવો
11. Tabaco તમાકુ

અમારી સંધિવા માટે ડાયેટ રેસિપી | આર્થ્રાઇટિસ માટે ભારતીય આહાર | સાંધાના દુખાવા માટે સ્વસ્થ વાનગીઓ | arthritis diet recipe in Gujarati | અજમાવી જુઓ.


મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ | minty couscous recipe in gujarati | સાભડી તે ખૂબ વિદેશી લાગે છે, કૂસકૂસ ફાડા ઘઉં સિવાય બીજું કંઈ નથી જે ને પાણી અથવા દૂધમાં રાંધવામાં આવે છે, ....
પોરીયલ એટલે સૂકી ભાજી જેને સરખી માત્રામાં ઉમેરેલા તાજા નાળિયેરના ખમણ વડે સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું હોય. રાઇ અને સૂકા લાલ મરચાંના વઘારથી તૈયાર કરેલી કોબી કોઇપણ દક્ષિણ ભારતીય વાનગીના જમણમાં મજેદાર જ લાગે.
એક નૉન-સ્ટીક પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં મેથી અને રાઇ મેળવી ૧૦ સેકંડ સુધી સૂકા શેકી લો. તે પછી તેમાં જીરૂ, વરિયાળી, ધાણા પાવડર, મરચાં પાવડર અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૧૦ સેકંડ સુધી રાંધી લો. તે પછી તેમાં કાંદા, આદૂની પેસ્ટ અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સ ....
એક અતિ મજેદાર વાનગી જે તમારા જમણને વધુ પૌષ્ટિક બનાવશે. સલાડમાં રાંધેલા કિનોઆ, ફણગાવેલા કઠોળ, સ્વાદિષ્ટ શાક અને મશરૂમ જેવી પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ હોય ત્યારે તમારું જમણ સંપૂર્ણ તો બનશેજ, તે ઉપરાંત મોઢાને સ્વાદિષ્ટ સ્વાદનો અનુભવ પણ આ સલાડ કરાવે એવું છે. એક સામાન્ય સલાડ કરતાં ચડિયાતું આ સલાડ લીંબુ અને ....
બાજરીની રોટી રેસીપી | સ્વસ્થ બાજરીની રોટલી | રાજસ્થાની બાજરી રોટલી | bajra roti recipe in gujarati | with amazing 16 photos. જોકે બાજરીની રોટી રાજસ્થાનના અમુક ભા ....
સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ | સ્ટ્રોબેરી બેબી સ્પિનચ અને બદામનું સલાડ | strawberry baby spinach salad in gujarati | સ્ટ્રોબેરી સીઝનમાં હોય ત્યારે બનાવવા માટે સ્ટ્રોબેરી બેબી સ્પિનચ સલાડ યોગ્ય છે. સ્ટ્રોબેરી બેબી સ્પિ ....
ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજનની વાનગી તૈયાર કરવી એવી સરળ છે, કે તેની સામે બીજી કોઇ પણ વાનગી તૈયાર કરવી એનાથી સરળ નહીં જ લાગે. મિક્સરના જારમાં બધી વસ્તુઓને ભેગી કરી, મિશ્રણ તૈયાર કરી રેફ્રીજરેટરમાં રાખો. બસ, તમારું કામ પતી ગયું. હા, આ શાકાહારી પૌષ્ટિક વાનગી થોડા સમયમાં જ તૈયાર થઇ જાય છે, પણ તેને રે ....
કીનોવા ઉપમા રેસીપી | વેજીટેબલ ક્વિનોઆ ઉપમા | વેજીટેબલ ઉપમા | કીનોવા ઉપમા બનાવવાની રીત | ઉપમા રેસીપી | quinoa upma recipe in gujarati | wit ....
ઉસલ એક પારંપારિક મહારાષ્ટ્રીયન વાનગી છે, જે ફણગાવેલા કઠોળ વડે બનાવવામાં આવે છે. ફણગાવેલા કઠોળ પચવામાં સરળ રહે છે અને એ ઉપરાંત તેમાં પ્રોટીન અને કેલ્શિયમની માત્રા પણ ભરપૂર હોય છે. લગભગ કેટલીક ઉસલ બનાવવાની પધ્ધતિમાં કોકમનો ઉપયોગ કરવામાં આવે છે, પણ અમે અહીં ખટાશ માટે, ટમેટાનો ઉપયોગ કર્યો છે જેથી દરે ....
આ રોટી ગરમા ગરમ જ્યારે ઘી સાથે પીરસવામાં આવે ત્યારે સૌથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. તેમાં લસણ ભલે થોડી માત્રામાં મેળવવામાં આવ્યું છે પણ તે આ સૌમ્ય રોટીને અનોખું સ્વાદ આપે છે. બનાવવામાં બહુજ સરળ, આ રોટી એક વખત જરૂર અજમાવવા જેવી છે.
આ બ્રોકલીના પરોઠા એવા ખુશ્બુદાર બને છે કે તમારા બાળકો તેની સાથે બીજી કોઇ પણ ખાવાની વસ્તુની માંગણી નહીં કરે કારણકે તેમાં મેળવેલા મસાલા, સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ અને મરીનો સ્વાદ બધાને ભાવે એવા સ્વાદિષ્ટ પરોઠા છે. પરોઠાની ખુશ્બુ તો તમે જ્યારે તે તાજા પીરસસો ત્યારે જ માણવા જેવી છે અને નસીબજોગે આ ખુ ....
બાજરીના આખા મગ અને લીલા વટાણાની ખીચડી રેસીપી | મગ બાજરી ની ખીચડી | હેલ્ધી રાજસ્થાની ખીચડી | bajra whole moong and green pea khichdi recipe in Gujarati | with 20 amazing images. તમે બાજરાની ....
મીની બાજરી ઓનિયન ઉત્તપમ રેસીપી | મીની બાજરી ઉત્તમ નાસ્તાની રેસીપી | બાજરી અડદની દાળના ઉત્તમ | સરળ બાજરીના ઉત્તપમ | bajra urad dal uttapam in gujarati | with 43 amazi ....
તમને બપોરના જમણનો સંતોષ મળે એવું છે આ પૌષ્ટિક સલાડ. ફણગાવેલા મગ અને રાંધેલા મસૂર સાથે વિવિધ મસાલા અને પૌષ્ટિક શાકભાજી સાથેના આ હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચના સલાડમાં વિશાળ વિવિધતા ધરાવતી સામગ્રી છે. આ વિવિધ સામગ્રીની રચના જ એવી મજેદાર છે કે મોઢામાં સ્વાદ રહી જાય. શાકભાજી અને મશરૂમને મીઠા ....
Goto Page: 1 2