વેજીટેબલ મેગી નૂડલ્સ રેસીપી | વેજીટેબલ મેગી નુડલ | ટિફિન બોક્સ માટે વેજીટેબલ મેગી નૂડલ્સ | Vegetable Maggi Noodle, Tiffin Box Noodles તરલા દલાલ વેજીટેબલ મેગી નૂડલ્સ રેસીપી | વેજીટેબલ મેગી નુડલ | ટિફિન બોક્સ માટે વેજીટેબલ મેગી નૂડલ્સ | vegetable maggi noodle recipe in gujarati | with 9 amazing images. વેજીટેબલ મેગી નૂડલ્સ એ વેજિટેરિયન વેજીટેબલ મસાલા મેગી નૂડલ્સ રેસીપી છે જે ઝડપથી પેટ ભરાઈ જતા ભોજન યોગ્ય છે. મેગી બાળકો, વિદ્યાર્થીઓ અને ઉતાવળમાં રહેલા લોકોમાં ભારે હિટ છે. બાળકો લાંબા વેજીટેબલ મેગી નૂડલ્સને મોંમાં પકડીને હૂશિંગ અવાજ સાથે તેને ચૂસવાનું પસંદ કરે છે. વેજીટેબલ મેગી નૂડલ્સમાં રંગબેરંગી અને ક્રિસ્પી શાકભાજી ઉમેરીને, તમે તેમની મનપસંદ સ્વાદિષ્ટ ટિફિન વાનગીમાં ફેરવી શકો છો. વેજિટેરિયન વેજિટેબલ મેગી નૂડલમાં, અમે સ્વાદ વધારવા માટે સૌપ્રથમ સબઝી અને મેગી મસાલાને સાતળી લીધા છે. Post A comment 24 Jul 2022 This recipe has been viewed 3295 times वेजिटेबल मैगी नूडल्स रेसिपी | शाकाहारी वेजिटेबल मैगी नूडल | - हिन्दी में पढ़ें - Vegetable Maggi Noodle, Tiffin Box Noodles In Hindi vegetable maggi noodle recipe | vegetarian vegetable masala maggi noodles | vegetable maggi noodle for tiffin box | - Read in English Vegetable Maggi Noodle Video વેજીટેબલ મેગી નૂડલ્સ રેસીપી - Vegetable Maggi Noodle, Tiffin Box Noodles recipe in Gujarati Tags ચાઇનીઝ નૂડલ્સશાળા સમયના નાસ્તાની રેસિપીસાંજની ચહા સાથેના નાસ્તાશાકાહારી નૂડલ્સ્વન ડીશ મીલ રેસીપીએક રાતનું સંપૂર્ણ ભોજનડબ્બા ટ્રીટસ્ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૨ મિનિટ   કુલ સમય : ૨૨ મિનિટ    ૨ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો વેજીટેબલ મેગી નૂડલ્સ માટે૧ મેગી નૂડલ્સ૧/૨ કપ સમારેલી મિક્સ શાકભાજી મીઠું , સ્વાદાનુસાર૨ ટીસ્પૂન તેલ કાર્યવાહી વેજીટેબલ મેગી નૂડલ્સ બનાવવા માટેવેજીટેબલ મેગી નૂડલ્સ બનાવવા માટેવેજીટેબલ મેગી નૂડલ્સ બનાવવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી, તેમાં મિક્સ શાકભાજી અને મીઠું નાખી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સાંતળી લો.મેગી મસાલો ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.૧ ૩/૪ કપ પાણી ઉમેરો અને મધ્યમ તાપ પર લગભગ ૨ મિનિટ ઉકાળો.મેગી નૂડલ્સ ઉમેરો, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.વેજીટેબલ મેગી નૂડલ્સને સંપૂર્ણપણે ઠંડુ કરો. ઠંડુ થાય એટલે ટિફિન બોક્સમાં પેક કરો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન