You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી રોટી / પરોઠા > નાન નાન | Butter Naan, How To Make Butter Naan તરલા દલાલ ભારતીય વાનગીઓમાં નાન ખૂબ જ પ્રખ્યાત છે અને દિવસે દિવસે દુનીયામાં તેની લોકપ્રિયતા પણ વધતી જાય છે. પાંરપારીક રીતે નાન તંદૂરમાં બનાવવામાં આવે છે પણ જેના રસોડામાં તંદૂર ન હોય તેમના માટે અહીં દર્શાવ્યા મુજબ નૉન-સ્ટીક તવા પર બનતા નાન ખૂબ જ મજેદાર વાનગી સાબીત થશે. આ નાનને તમારી મનપસંદ ભાજી અથવા દાળ સાથે પીરસો. Post A comment 08 May 2020 This recipe has been viewed 9591 times नान रेसिपी | बटर नान रेसिपी | पंजाबी तवा नान | - हिन्दी में पढ़ें - Butter Naan, How To Make Butter Naan In Hindi butter naan recipe | homemade naan | butter naan made in tava | butter naan with yeast | - Read in English નાન - Butter Naan, How To Make Butter Naan recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓનાન / કુલ્છાભારતીય પાર્ટીના વ્યંજનતવો વેજરાત્રિભોજન માટે રોટી તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૧૦નાન. માટે મને બતાવો નાન. ઘટકો ૧ કપ મેંદો૧/૨ ટીસ્પૂન સૂકું ખમીર૧/૨ ટીસ્પૂન સાકર૧ ટેબલસ્પૂન તાજું દહીં૧ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી મીઠું , સ્વાદાનુસાર૫ ટીસ્પૂન કાળા તલ મેંદો , વણવા માટે૫ ટીસ્પૂન માખણ , ચોપડવા માટે કાર્યવાહી Methodએક બાઉલમાં ખમીર, સાકર અને ૫ ટેબલસ્પૂન જેટલું હુંફાળું ગરમ પાણી મેળવી બાઉલને ઢાંકી ૫ થી ૭ મિનિટ માટે બાજુ પર રાખો.બીજા એક બાઉલમાં મેંદો, ખમીર-સાકરનું મિશ્રણ, દહીં, પીગળાવેલું ઘી અને મીઠું મેળવીને તેમાં જરૂર પુરતું હુંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.આ કણિકને ઢાંકણ અથવા મલમલના કપડા વડે ઢાંકી લગભગ ૩૦ મિનિટ સુધી અથવા તેની માત્રામાં થોડો વધારો થયેલો દેખાય ત્યાં સુધી બાજુ પર રાખો.આ કણિકના ૧૦ સરખા ભાગ પાડો.હવે કણિકનો એક ભાગ રોટલી વણવાના પાટ પર દબાવીને મૂકો અને તેની પર ૧/૨ ટીસ્પૂન કાળા તલનો છંટકાવ કરી, તેને સૂકા મેંદાના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”)ના લંબગોળકારમાં વણી લો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર નાનનો તલવાળો ભાગ નીચે રહે તે રીતે મૂકો.આમ નાનની એક બાજુ થોડી ફૂલી જાય તે પછી તેને ઉલટાવી લો.નાનની બીજી બાજુને પણ થોડી ફૂલી જાય ત્યાં સુધી શેકી લીધા પછી તેને સીધા તાપ પર તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.રીત ક્રમાંક ૫ થી ૮ પ્રમાણે બાકીના ૯ નાન તૈયાર કરી લો.દરેક નાન પર બ્રશ વડે થોડું માખણ લગાડી તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન