You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > રાજસ્થાની વ્યંજન > રાજસ્થાની રોટી / પૂરી / પરોઠા > બેજાર રોટી બેજાર રોટી | Bejar Roti તરલા દલાલ બેજાર રોટી એક પારંપારીક રાજસ્થાની રોટી છે જે મિક્સ વેજીટેબલ અથવા પનીરની ભાજી સાથે માણવામાં આવે છે, પણ તમે તેને દાળ અથવા કઢી સાથે પણ પીરસી શકો છો. ત્રણ લોટના સંયોજન વડે બનતી આ પ્રોટીનયુક્ત રોટી એર્નજી અને ફાઇબર પણ ધરાવે છે જેથી તેની ગણતરી એક યોગ્ય પૌષ્ટિક આહારમાં કરી શકાય. આ રોટીમાં જીરા, લીલા મરચાંની પેસ્ટ અને કોથમીર દ્વારા હલકી તીખાશ આપવામાં આવી છે જે તેને કોઇપણ પ્રકારની ભાજી સાથે પીરસી શકાય એવી બનાવે છે. Post A comment 15 Mar 2021 This recipe has been viewed 18524 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD बेजर रोटी रेसिपी | राजस्थानी बेजर की रोटी | बेजड़ की रोटी | स्वस्थ बेजर रोटी बनाने की विधि - हिन्दी में पढ़ें - Bejar Roti In Hindi bejar roti recipe | Rajasthani bejar ki roti | healthy bejar roti | - Read in English બેજાર રોટી - Bejar Roti recipe in Gujarati Tags રાજસ્થાની રોટી / પૂરી / પરોઠાભારતીય રોટી સંગ્રહતવા રેસિપિસભારતીય પાર્ટીના વ્યંજનતવો વેજ3 સામગ્રી ના ઉપયોગથી બનતી રેસિપિબપોરના ભોજન માટે રોટલી તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૦ મિનિટ    ૬રોટી માટે મને બતાવો રોટી ઘટકો ૧/૨ કપ ઘઉંનો લોટ૧/૨ કપ જુવારનો લોટ૧/૪ કપ ચણાનો લોટ૧/૨ ટીસ્પૂન શકેલું જીરૂ૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર મીઠું , સ્વાદાનુસાર ઘઉંનો લોટ , વણવા માટે તેલ , રાંધવા માટે કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું ગરમ પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.આ કણિકના ૬ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”) ના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, તેમાં થોડા તેલની મદદથી દરેક રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/bejar-roti-gujarati-38881rબેજાર રોટીDepali desai on 10 Jul 17 04:41 PM5Bejar Roti, good healthy dish PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન