You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન વ્યંજન > મહારાષ્ટ્રીયન ઉપવાસના વ્યંજન > ઇનસ્ટંન્ટ કોફી ની રેસીપી કોફી રેસીપી | ઇન્ડિયન સ્ટાઇલની ઇન્સ્ટન્ટ કોફી | સરળ હોમમેઇડ કોફી | દૂધની કોફી બનાવવાની રીત | Coffee, Indian Style Instant Coffee તરલા દલાલ કોફી રેસીપી | ઇન્ડિયન સ્ટાઇલની ઇન્સ્ટન્ટ કોફી | સરળ હોમમેઇડ કોફી | દૂધની કોફી બનાવવાની રીત | coffee recipe in gujarati | with 10 amazing images. આ ઇનસ્ટંન્ટ કોફી જેવી બીજી એકપણ વસ્તુ એવી નથી જે તમને ઉતેજ્જિત કરી તમારો દીવસ આનંદદાઇ બનાવે. આ ઇનસ્ટંન્ટ કોફીનો સ્વાદ ત્યારે જ મજેદાર લાગશે જ્યારે તેને ઉકાળી લીધા પછી તેમાં સાકર અને તે પછી તેમાં દૂધ ઉમેરવામાં આવે. અહીં એક આદર્શ કોફી બનાવવાની રીત રજૂ કરી છે. સરળ હોમમેઇડ કોફી એ વિશ્વભરના લાખો લોકો માટે ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર છે. જ્યારે દરેક પાસે દૂધ અને પાણી અને સાકરનું પોતપોતાનું પ્રમાણ હોય છે, અત્યારે પરફેક્ટ કપ કોફી કેવી રીતે બનાવવી તે અહીં છે. કોફી રેસીપી માટે ટિપ્સ. ૧. આ રેસીપી માટે કોફી બીન્સ નહીં પણ ઇન્સ્ટન્ટ કોફી પાવડર ખરીદો. ૨. જો તમને તમારી કોફી ઓછી મીઠી ગમતી હોય, તો પ્રતિ માત્રા ૧ ટીસ્પૂન સાકર ઉમેરો. ૩. ચા-ટાઈમ પર તેને બિસ્કિટ સાથે પીરસો. Post A comment 14 Apr 2023 This recipe has been viewed 11048 times कॉफी, इंस्टेंट कॉफी रेसिपी | घर पर बनाएं आसान कॉफी | हॉट कॉफी | क्विक भारतीय कॉफी - हिन्दी में पढ़ें - Coffee, Indian Style Instant Coffee In Hindi coffee recipe | Indian style instant coffee | easy homemade coffee | how to make milk coffee | - Read in English Coffee Video by Tarla Dalal ઇનસ્ટંન્ટ કોફી ની રેસીપી - Coffee, Indian Style Instant Coffee recipe in Gujarati Tags મહારાષ્ટ્રીયન ઉપવાસના વ્યંજનમહારાષ્ટ્રીયન બ્રેક્ફસ્ટભારતીય કોફી રેસિપીભારતીય પાર્ટીના વ્યંજનહાઇ ટી પાર્ટી તૈયારીનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૫ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ઇનસ્ટંન્ટ કોફી ની રેસીપી બનાવવા માટે૪ ટીસ્પૂન ઇનસ્ટંન્ટ કોફી પાવડર૮ ટીસ્પૂન સાકર૨ કપ ગરમ દૂધ કાર્યવાહી Methodઇનસ્ટંન્ટ કોફી ની રેસીપી બનાવવા માટે, કોફી પીરસવાના કપમાં ૧ ટીસ્પૂન કોફી પાવડર, ૨ ટીસ્પૂન સાકર અને ૧ ટેબલસ્પૂન ગરમ પાણી મેળવી ૨ થી ૩ મિનિટ અથવા સાકર બરોબર ઓગળી જાય તેટલો સમય હલાવીને મિક્સ કરી લો.તે પછી તેમાં ૧/૨ કપ દૂધ રેડી ધીમે ધીમે મિક્સ કરી લો.રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ બાકીના ૩ ગ્લાસ તૈયાર કરી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન