This category has been viewed 4317 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મુસાફરી માટે ભારતીય > મુસાફરી માટે ભાત રેસીપી
 Last Updated : Jun 17,2024

8 recipes

મુસાફરી માટે ભાત રેસીપી,  Indian Travel Food Rice,Biryani, Pulao In Gujarati

 


यात्रा के लिए चावल रेसिपी - हिन्दी में पढ़ें (Indian Travel Food Rice, Biryani, Pulao recipes in Gujarati)

મુસાફરી માટે ભાત રેસીપી,  Indian Travel Food Rice,Biryani, Pulao In Gujarati

 

મુસાફરી માટે ભાત રેસીપી,  Indian Travel Food Rice,Biryani, Pulao In Gujarati

 

ભારતીય યાત્રા માટેની અમારી વિભિન્ન રેસિપિ અજમાવી જુઓ ...
મુસાફરી માટે રેસીપી
મુસાફરી માટે સૂકા નાસ્તા રેસીપી
મુસાફરી માટે ઇડલી / ઢોસા / ઉપમા રેસીપી
મુસાફરી માટે પરાઠા રેસીપી
મુસાફરી માટે શાકભાજી રેસીપી

હેપી પાકકળા!


મકાઇ મેથીનો પુલાવ | મેથી મકાઈ પુલાવ રેસીપી | સ્વીટ કોર્ન મેથી રાઈસ | corn methi pulao in Gujarati | with 26 amazing images. મકાઇ મેથીનો પુલાવ એ સ્વાદિષ્ટ અને લહેજ ....
ચોખાની વાનગી બનાવવા ચોખાની સાથે મેળવેલી કોઇ એકાદેક વસ્તુ વડે જ તેની ઓળખ બની જાય છે, જેમ કે લીંબુવાળા ભાત, આમલીવાળા ભાત, કાચી કેરીવાળા ભાત કે પછી નાળિયેરના ભાત. આ દક્ષિણ ભારતમાં પુલાવ કરતાં પણ વધુ પ્રખ્યાત ગણાય છે. આ બધી વાનગીઓની અનોખી સુવાસ જ ભાતની બીજી વાનગીઓ કરતાં તેને અલગ પાડે છે. અહીં પણ મજાના ન ....
દક્ષિણ ભારતમાં ખીર કે બીજી કોઇ મીઠી વાનગી જમણની શરૂઆતમાં પીરસવામાં આવે છે, જ્યારે દહીંવાળા ભાત જમણના અંતમાં પીરસવમાં આવે છે અને તેને એક પારંપારિક ભોજનમાં પીરસાતી નરમ અને સૌમ્ય વાનગી તરીકે ગણવામાં આવે છે. તે ઉપરાંત આ દહીંવાળા ભાતને જમણમાં ફક્ત
સોયા મટર પુલાવ રેસીપી | સોયા વટાણા પુલાવ | મટર પુલાવ | સોયા ચંક્સ પુલાવ | soya mutter pulao recipe in gujarati | with 35 amazing images. સોયા ....
દક્ષિણ ભારતની ટમેટા ભાત એટલે મસાલાવાળા અને ખટાશ ધરાવતા આ ભાત ટીફીનમાં લઇ જઇ શકાય એવા તૈયાર થાય છે. આ પારંપારિક વાનગીમાં થોડો ફેરફાર કરી તેમાં ફણગાવેલા મગ, ટમેટા અને પાલક ઉમેરવામાં આવ્યા છે. આ ફણગાવેલા મગ, ટમેટા અને પાલકના ભાતને બહુ ઓ ....
વેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. આ વાનગીમાં ચોખાને મસાલા સાથે રાંધવામાં આવ્યા છે અને તેને કેસરી દહીં સાથે વધુ સ્વાદિષ્ટ બનાવીને ભાતના બે પડની વચ્ચે પનીર અને મિક્સ શાકભાજીની ગ્રેવી પાથરવામાં આવી છે. અંતમાં આ બિરયાની ઉપર ઘી રેડીને ઢાંકીને રાંધવા ....
આ પ્રખ્યાત સાદા મીઠા ભાતને જરૂર અજમાવશો. આ ભાત સાકર મેળવીને તૈયાર કરવામાં આવે છે જેથી તમારે બીજી વધુ કંઇ તૈયારી કરવી પડતી નથી. તેમાં ઉમેરાતા કેસર, એલચી, લવિંગ અને તમાલપત્ર તેને એક અલગ જ ખુશ્બુ આપે છે.
તમે આજ સુધી કાજૂનો પુલાવ ચાખ્યો હશે પણ બદામની બિરયાનીનો સ્વાદ માણ્યો છે? આ બદામની બિરયાની એક એવી અનોખી ભાતની વાનગી છે જેને મસાલાની ખુશ્બુ વડે શાહી બનાવવામાં આવી છે. આ બિરયાનીમાં ફણસી અને લીલા વટાણાની સાથે સ્લાઇસ કરેલી બદામ ઉમેરવામાં આવી છે જે તમને ખાતી વખતે દરેક કોળીયામાં કરકરો અહેસાસ આપશે. રાંધેલા ....