પંજાબી પુલાવ વાનગીઓ | પંજાબી બિરયાની | પંજાબી ભાત | Punjabi pulao, rice recipes in Gujarati |
પંજાબી પુલાવ વાનગીઓ | પંજાબી બિરયાની | પંજાબી ભાત | Punjabi pulao, rice recipes in Gujarati |
પંજાબી ભાત | Punjabi rice recipes in Gujarati |
1. જીરા રાઈસ રેસીપી | જીરા નો પુલાવ | ક્વિક જીરા રાઈસ | જીરા રાઈસ બનાવવાની રીત | jeera rice in gujarati| with 20 amazing images.
જીરા રાઈસ રેસીપી | જીરા નો પુલાવ | ક્વિક જીરા રાઈસ | જીરા રાઈસ બનાવવાની રીત | Jeera Rice, Quick Jeera Rice Recipe
જીરા રાઈસ અને જીરા નો પુલાવ એ ચોખાની એક સરળ રેસીપી છે જે જીરા સાથે સુગંધિત છે, જે ક્વિક અને સરળ છે.
પંજાબી બિરયાની | Punjabi biryani recipes in Gujarati |
1. પનીર બિરયાની | રસદાર પનીરનો કોઇપણ ભારતીય વાનગીમાં ઉમેરો તેને મજેદાર બનાવે છે, ભલે તે કોઇ ભાજી હોય કે પછી બિરયાની. ફ્કત પનીર સાથે કઇ વસ્તુનો સંયોજન કરવો તેનો થોડો વિચાર કરવો પડે, કારણ કે પનીર સ્વાદમાં સૌમ્ય હોય છે અને તે બીજી સામગ્રીનો સ્વાદ સંપૂર્ણ રીતે શોષી લે છે. આ વાનગી બનાવીને તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ચોખા અને પનીરના સંયોજન વડે એક અત્યંત મોહક અને સ્વાદભરી બિરયાની બનાવી શકાય છે.
મીન્ટી પનીર બિરયાની | Minty Paneer Biryani