This category has been viewed 672 times

 સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > ઝીંક યુકત રેસિપી
 Last Updated : Mar 23,2020

5 recipes

Zinc Rich Foods - Read in English
जिंक रिच फूड्स - हिन्दी में पढ़ें (Zinc Rich Foods recipes in Gujarati)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

તમારા આહારમાં ઝીંક લેવાના ૧૦ કારણો


૧. રોગ-પ્રતિરક્ષા રોગ-પ્રતિરક્ષા શક્તિ વઘાવામાં મદદ કરે છે
૨. ત્વચા માટે ફાયદાકારક તે કોલેજન સંશ્લેષણમાં સામેલ છે અને આ રીતેએ ત્વચાને સુધારવામાં મદદ કરે છે.
૩. એન્ટીઑકિસડન્ટ એન્ટીઑકિસડન્ટ હાનિકારક મફતના રેડિકલ સામે લડે છે
૪. કેન્સરનો સામનો કરવો ઐન્ટી ઇન્ફ્લૈમટૉરી કેન્સર સામે લડવામાં મદદ કરે છે
૫. હોર્મોન પ્રોડક્શન મટૈબલિજ઼મ અને હોર્મોન ઉત્પાદનમાં મદદ કરે છે જેમાં પુરૂષોના ટેસ્ટોસ્ટેરોન અને અંડાશયમાંથી ઇંડા છોડવામાં સામેલ સ્ત્રી જાતિ હોર્મોન્સનો સમાવેશ થાય છે.
૬. ગર્ભાવસ્થા તે ગર્ભાવસ્થા દરમિયાન કોષો ઝડપી વૃદ્ધિ માટે જરૂરી છે.
૭. વાળ વાળની વૃદ્ધિ કરવા પ્રોત્સાહન આપે છે
૮. ડાયાબિટીક ફ્રેન્ડલી ડાયાબિટીસને નિયંત્રણ કરવા મદદ કરે છે અને તે રક્તમાં શર્કરાના સ્તરને નિયમિત કરે છે
૯. હાર્ટ માટે સારુ છે તે હૃદયને તંદુરસ્ત રાખવામાં પ્રોત્સાહન આપે છે અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે
૧0. આંખો માટે સારી છે તે રાત્રે અંધત્વની સારવાર માટે જરૂરી છે. વિટામિન એ ની પૌષ્ટિકતાની જરુર રાત્રિના અંધાપા માટે છે, સિમ્યુલેટેડ ચોક્કસ ઉત્સેચકો છે જે તેમના કાર્ય માટે ઝીંક જરૂરી છે

ભારતીયો માટે આર.ડી.એ (ભલામણ માટે કરેલડાયેટરી અલાવન્સ)


ગ્રુપ ઝીંક માટે આર.ડી.એ (એમ.જી / ડી)
પ્રૌઢ પુરુષ ૧૨
પ્રૌઢ સ્ત્રીઓ
પ્રૌઢ સ્ત્રીઓ (સગર્ભા / લૅટેટીંગ)
૧૦
૧૨
બાળકો (૧-૩ વર્ષ)
(૪-૬ વર્ષ)
(૭-૯ વર્ષ)
(૧૦-૧૨ વર્ષ)
(૧૩-૧૫ વર્ષ)
(૧૬-૧૭ વર્ષ)
૧૧
૧૨


ઘઉં વગરના પાંઉ? અશ્કય જણાય છે છતાં વાત સાચી પણ છે, અને નવાઇ પમાડે એવી પણ છે કે જેમાં બદામના દૂધ વડે બદામનો બ્રેડ બનાવવામાં આવ્યું છે. જેમને વાનગીમાં ઇંડાનો ઉપયોગ ન કરવો હોય તેમના માટે આ વાનગીની પસંદગી વધારે સારી ગણી શકાય. આ એક અનોખો નાસ્તો છે જેનો સ્વાદ મજેદાર અને તંદુરસ્તી માટે ઉત્તમ પણ છે. તે ....
કોઇ પણ જમણ તમને સંપૂર્ણ સંતુષ્ટ ન કરી શકે એટલું ધરાઇ જવાય એવો સંતોષ તમને આ રાજમા કરી અને ભાતના જમણમા મળશે. રાજમા પૌષ્ટિક અને ગુણકારી તો છે પણ તેને જ્યારે ટમેટા અને રોજના મસાલા સાથે રાંધવામાં આવે ત્યારે તે ખુબ જ સ્વાદીષ્ટ બને છે. આ કરી પંજાબ તરફના લોકોની મનપસંદ વાનગી છે અને નાના મોટા સહુને પ્રિય પણ એ ....
ચોખ્ખું અને સ્વાદીષ્ટ બદામનું દૂધ કેમ તૈયાર કરવું તેની રીત અહીં રજૂ કરી છે. બદામના શુધ્ધ દૂધમાં પ્રોટીન અને લોહ ભરપૂર માત્રામાં હોય છે, ....
નાસ્તાની વાનગીમાં પૌષ્ટિક તથા ઝટપટ તૈયાર થાય એવી વાનગીમાં રાગીનો ઉપમા એક એવી વાનગી છે જેમાં ફાઇબર અને લોહતત્વ હોવાથી તે એક અતિ પૌષ્ટિક ડીશ ગણી શકાય. ....
જો તમને વિવિધ રાઇતાના સ્વાદ પસંદ હોય તો તમને દક્ષિણ ભારતીય રાઇતા પણ જરૂર ગમશે, જે ઘટ્ટ દહીંની સાથે વિવિધ શાક કે પછી બીજી વસ્તુઓ મેળવીને બીજા રાઇતા જેવો જ બને છે. કોઇ પણ પચડીના મહત્વનું અંગ હોય છે તેની પારંપારીક વઘાર પધ્ધતિ, જે તેની ખશ્બુમાં વધારો કરી એક સામાન્ય વાનગીને અત્યંત આકર્ષક બનાવે છે. અહીં ર ....