You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ડિનર રેસીપી, ભારતીય ડિનર વેગ રેસીપી > અળસી રાયતા | અળસી નું રાયતું | હેલ્દી રાયતા | અળસી રાયતા | અળસી નું રાયતું | હેલ્દી રાયતા | Flax Seed Raita ( Omega-3 Fatty Acids and Calcium Rich Recipe ) તરલા દલાલ અળસી રાયતા | અળસી નું રાયતું | હેલ્દી રાયતા | flax seed raita in gujarati | with 13 amazing images. વિશિષ્ટ અળસી નું રાયતું બનાવવા માટે કેલ્શિયમયુક્ત દહીં સાથે અળસીના બીજ ભેગા કરો. અળસીના બીજમાં પ્લાન્ટ ઓમેગા -૩ (એન ૩) ફેટી એસિડ્સનો સૌથી મોટો સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિ બનાવવા માટે, એલડીએલ ઓક્સિડેશન અને હૃદયરોગને રોકવા માટે જરૂરી છે. ખમણેલી દૂધી આ અળસીના રાયતા નો વોલ્યુમ ઉમેરે છે, જ્યારે ફુદીનો તેને અદ્દભુત સ્વાદ આપે છે. આ તંદુરસ્ત સામગ્રીઓનો સ્વાદિષ્ટ રીતે આનંદ લો! Post A comment 13 Feb 2021 This recipe has been viewed 7836 times अलसी रायता रेसिपी | हेल्दी लौकी अलसी रायता | ओमेगा-3 फैटी एसिड और कॅल्शियम युक्त रेसिपी | - हिन्दी में पढ़ें - Flax Seed Raita ( Omega-3 Fatty Acids and Calcium Rich Recipe ) In Hindi flax seed raita recipe | Omega 3 fatty acids rich raita | doodhi, mint and curd flax seed raita | - Read in English Flax Seed Raita Video અળસી રાયતા | અળસી નું રાયતું | હેલ્દી રાયતા | - Flax Seed Raita ( Omega-3 Fatty Acids and Calcium Rich Recipe ) in Gujarati Tags ડિનર રેસીપીરાઈતા / કચૂંબરભારતીય પાર્ટીના વ્યંજનબાળકો માટેનો પૌષ્ટિક આહારબાળકો માટે મગજ તેજ કરવાવાળી રેસિપીલો કાર્બ ઇન્ડિયન શાકાહારી રેસિપીકેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજન તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   કુલ સમય : ૨૦ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો અળસી નું રાયતું બનાવવા માટે૧ કપ જાડી ખમણેલી દૂધી૧ કપ તાજુ ફેટેલું લો ફૅટ દહીં૧/૨ કપ બારીક સમારેલા ફૂદીનાના પાન૧/૪ ટીસ્પૂન શેકેલું જીરું૧/૪ ટીસ્પૂન સંચળ (કાળુ મીઠું)૧/૨ ટીસ્પૂન સાકર૧ ૧/૨ ટીસ્પૂન શેકેલી અને ભૂક્કો કરેલી અળસી મીઢું , સ્વાદાનુસાર કાર્યવાહી અળસી નું રાયતું બનાવવા માટેઅળસી નું રાયતું બનાવવા માટેએક ઉંડા પેનમાં ૧/૪ કપ પાણીની સાથે ખમણેલી દૂધી ઉમેરી, બરાબર મિક્સ કરી લો. મધ્યમ આંચ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા બધુ પાણી વરાળ બની ઉડી જાય ત્યાં સુધી ઢાંકીને રાંધી લો. ઠંડુ થવા માટે બાજુમાં રાખો.એક ઉંડા બાઉલમાં રાંધેલી દૂધી સહિતની બધી સામગ્રી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.અળસીના રાયતાને ઓછામાં ઓછા ૧ કલાક રેફ્રિજરેટ કરો.અળસીના રાયતાને ઠંડુ પરોસોં.હાથવગી સલાહ:હાથવગી સલાહ:૨ ટેબલસ્પૂન અળસીનો પાઉડર મેળવવા માટે મિક્સરમાં ૧ ૧/૨ ટેબલસ્પૂન અળસીને પીસી લો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન