This category has been viewed 9832 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > જમણની સાથે > ચટણી રેસિપિ, ભારતીય ચટણી રેસિપિ
 Last Updated : Jul 12,2024

12 recipes

ચટણી રેસિપિ: ભારતીય ચટણી રેસિપિ, ઉપવાસ ચટણી, Chutney Recipes in Gujarati

 


विभिन्न प्रकार की भारतीय चटनी - हिन्दी में पढ़ें (different kinds of Indian chutney recipes in Gujarati)

ચટણી રેસિપિ: ભારતીય ચટણી રેસિપિ, ઉપવાસ ચટણી, Chutney Recipes in Gujarati

 

ચટણી રેસિપિ, ભારતીય ચટણી રેસિપિ, ઉપવાસ ચટણી, Chutney Recipes in Gujarati


આ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાવડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાવડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય. મલગાપડી પાવડરમાં ....
કાકડી પચડી રેસીપી | કેરળ સ્ટાઈલ કાકડીનું રાયતું | નાળિયેર વિના કાકડી પચડી | cucumber pachadi in Gujarati | with 25 amazing images. કેટલેક અંશે મસાલેદાર ગણી શકાય એવો આ કા ....
નાળિયેરની ચટણી રેસીપી | થનગાય ચટણી | ઇડલી, ડોસા, ઉત્તપા માટે નાળિયેરની ચટણી | nariyal chutney | Coconut Chutney in Gujarati | with 20 amazing images. નાળિયેરની ચટ ....
કન્નડ વાનગીઓમાં સામાન્ય રીતે માફકસર નાળિયેર અને ગોળનો ઉપયોગ ઘણી ચટણીઓમાં થાય છે. અહીં આ મૈસુર ચટણીમાં પણ આ વસ્તુઓ સાથે દાળ, આમલી અને મસાલાનું મિશ્રણ છે. આ ચટણીને ઢોસા પર પાથરી, પછી તેની પર બટાટાની ભાજી પાથરીને મજેદાર મૈસુર મસાલા ઢોસા બનાવી શકાય છે.
આ મધુર સુગંધ અને વિશિષ્ટ સ્વાદવાળો સાંભર મસાલો બહુ જ ટુંક સમયમાં તૈયાર કરી શકાય છે. અહીં જણાવેલી રીતમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, જેથી તમે તેને વધુ માત્રામાં બનાવીને લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરી શકશો, અને જ્યારે જરૂર જણાય ત્યારે ઝડપથી સાંભર તૈયાર કરી શકશો. જો તમે આ મસાલો તાજો બનાવીને એ જ ....
ખજૂર આમલીની ચટણી રેસીપી | મીઠી ચટણી | ચાટ માટે મીઠી ચટણી | મીઠી ખજૂર ઇમલી ચટણી | khajur imli ki chutney in gujarati | with amazing 8 images. ....
લીલી ચટણી રેસીપી | ચાટ માટે લીલી ચટણી | કોથમીર ની લીલી ચટણી | ચાટ માટે લીલી ચટણી કેવી રીતે બનાવવી | green chutney for chaat recipe in gujarati | with 20 amazing imag ....
લીલી ચટણી રેસીપી | ઢોકળા માટે લીલી ચટણી | ભારતીય નાસ્તા માટે હરી ચટણી | સેન્ડવીચ માટે લીલી ચટણી | green chutney for dhokla in Gujarati | with 15 amazing images. ક ....
કાળા તલ ની ચટણી રેસીપી | ઝટ-પટ ચટણી રેસીપી | મહારાષ્ટ્રીયન સૂકી ચટણી | black sesame seed chutney recipe in Gujarati | with 20 amazing images. બજારમાં કાળા અને સફેદ તલ મળે છે, પણ કાળા તલ ઉગ્ ....
ટમેટાની ખટાશ અને તાજા દહીંની સૌમ્યતાના સંયોજન વડે બનતી આ ટમેટાની પચડીને તમે તમારા જમણ સાથે માણી શકો એવી છે. અહીં ધ્યાન રાખવાનું છે કે દહીં તાજું અને ઘટ્ટ વાપરવું, નહીં તો આ પચડી પાણીવાળી થઇ જશે, કારણકે ટમેટાનો રસ પણ આ પચડીમાં ભળે છે.
જેમ ઉત્તર ભારતના લોકો લીલી ચટણીનો ઉપયોગ કરે છે તેમ દક્ષિણ ભારતના લોકો માટે આ નાળિયેરની ચટણી લગભગ દરેક નાસ્તાની વાનગી સાથે પીરસવામાં આવે છે. તેને ક્યારેક તો સવારના જમણમાં કે પછી રાત્રીનાં જમણમાં પણ પીરસવામાં આવે છે, ખાસ તો વડા અને ઇડલી જેવી નાસ્તાની ડીશમાં આ ચટણી જરૂરી એવી ગણાય છે.
જો તમને વિવિધ રાઇતાના સ્વાદ પસંદ હોય તો તમને દક્ષિણ ભારતીય રાઇતા પણ જરૂર ગમશે, જે ઘટ્ટ દહીંની સાથે વિવિધ શાક કે પછી બીજી વસ્તુઓ મેળવીને બીજા રાઇતા જેવો જ બને છે. કોઇ પણ પચડીના મહત્વનું અંગ હોય છે તેની પારંપારીક વઘાર પધ્ધતિ, જે તેની ખશ્બુમાં વધારો કરી એક સામાન્ય વાનગીને અત્યંત આકર્ષક બનાવે છે. અહીં ર ....