You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન વ્યંજન > મહારાષ્ટ્રીયન ચટણી રેસિપિ, મહારાષ્ટ્રીયન અથાણાં > તીલકૂટ ની રેસીપી કાળા તલ ની ચટણી રેસીપી | ઝટ-પટ ચટણી રેસીપી | મહારાષ્ટ્રીયન સૂકી ચટણી | Black Sesame Seed Chutney Recipe, Tilkut Maharashtrian Accompaniment તરલા દલાલ કાળા તલ ની ચટણી રેસીપી | ઝટ-પટ ચટણી રેસીપી | મહારાષ્ટ્રીયન સૂકી ચટણી | black sesame seed chutney recipe in Gujarati | with 20 amazing images.બજારમાં કાળા અને સફેદ તલ મળે છે, પણ કાળા તલ ઉગ્ર સુવાસ અને દેશી સ્વાદ ધરાવે છે. અહીં આ એક પારંપારિક મહારાષ્ટ્રીયન ચટણી માટે કાળા તલનો ઉપયોગ તો જરૂરી જ છે, પણ તે ઉપરાંત બીજી વસ્તુઓ જેવી કે લાલ મરચાં, નાળિયેર, આખા ધાણા વગેરે પણ આ કાળા તલ ની ચટણીમાં મહત્વના રહ્યા છે અને તેથી આ ચટણીનો સ્વાદ સંતુલિત રહે છે. આમ દરેક વસ્તુઓ પ્રમાણસર મેળવવાથી આ તીલકુટ મજાનું તૈયાર થશે. મહારાષ્ટ્રીયન લોકો તો આ ઝટ-પટ ચટણી ચોખાની ભાખરી સાથે પીરસે છે. તમે પણ તેને રોટલી, ભાખરી, ઇડલી, ઢોસા વગેરે સાથે પીરસીને તેની મજા માણો. Post A comment 06 Aug 2024 This recipe has been viewed 6292 times काले तिल की चटनी रेसिपी | तिलकुट चटनी | महाराष्ट्रीयन सूखी चटनी - हिन्दी में पढ़ें - Black Sesame Seed Chutney Recipe, Tilkut Maharashtrian Accompaniment In Hindi Black Sesame Seed Chutney Recipe, Tilkut Maharashtrian Accompaniment - Read in English તીલકૂટ ની રેસીપી - Black Sesame Seed Chutney Recipe, Tilkut Maharashtrian Accompaniment in Gujarati Tags મહારાષ્ટ્રીયન ચટણી રેસિપિ, મહારાષ્ટ્રીયન અથાણાંચટણી રેસિપિ, ભારતીય ચટણી રેસિપિભારતીય પાર્ટીના વ્યંજનમિક્સરઝટ-પટ ચટણી તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   કુલ સમય : ૧૦ મિનિટ    ૧ કપ માટે મને બતાવો કપ ઘટકો ૧/૨ કપ કાળા તલ૨ ટેબલસ્પૂન ડેસિકેટેડ નાળિયેર૧ ટેબલસ્પૂન આખા ધાણા૨ ટીસ્પૂન જીરૂં૫ સૂકા આખા લાલ મરચાં (પાન્ડી) , ટુકડા કરેલા૧ ટેબલસ્પૂન સમારેલું લસણ કાર્યવાહી Methodએક નાના નૉન-સ્ટીક પૅનને ગરમ કરી, તેમાં તલને મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી સૂકા શેકી લો.આ તલને એક પ્લેટમાં કાઢીને સંપૂર્ણ ઠંડા થવા દો.એક નૉન-સ્ટીક પૅનમાં લસણ સિવાયની બાકીની બધી વસ્તુઓ નાખી ૨ મિનિટ સુધી સૂકી શેકી લો.તેને એક નાના પ્લેટમાં કાઢીને ઠંડું થવા બાજુ પર રાખો.હવે એક મિક્સરમાં શેકેલા તલ, નાળીયેર-મરચાનું મિશ્રણ અને લસણ મેળવી, પાણી નાંખ્યા વગર પીસીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો.તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી લો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન