You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન વ્યંજન > મહારાષ્ટ્રીયન ચટણી રેસિપિ, મહારાષ્ટ્રીયન અથાણાં > નાળિયેરની ચટણી નાળિયેરની ચટણી | Coconut Chutney ( Desi Khana) તરલા દલાલ જેમ ઉત્તર ભારતના લોકો લીલી ચટણીનો ઉપયોગ કરે છે તેમ દક્ષિણ ભારતના લોકો માટે આ નાળિયેરની ચટણી લગભગ દરેક નાસ્તાની વાનગી સાથે પીરસવામાં આવે છે. તેને ક્યારેક તો સવારના જમણમાં કે પછી રાત્રીનાં જમણમાં પણ પીરસવામાં આવે છે, ખાસ તો વડા અને ઇડલી જેવી નાસ્તાની ડીશમાં આ ચટણી જરૂરી એવી ગણાય છે. Post A comment 23 Feb 2019 This recipe has been viewed 9223 times नारियल की चटनी की रेसिपी | इडली के लिए नारियल की चटनी | डोसा के लिए नारियल की चटनी - हिन्दी में पढ़ें - Coconut Chutney ( Desi Khana) In Hindi coconut chutney recipe | coconut chutney for idli | coconut chutney for dosa | nariyal chutney | - Read in English Coconut Chutney Video નાળિયેરની ચટણી - Coconut Chutney ( Desi Khana) recipe in Gujarati Tags દક્ષિણ ભારતીય ચટણીમહારાષ્ટ્રીયન ચટણી રેસિપિ, મહારાષ્ટ્રીયન અથાણાંચટણી રેસિપિ, ભારતીય ચટણી રેસિપિમિક્સરઝટ-પટ ચટણીવેગન ડાયટ સ્વસ્થ ચટની સંગ્રહ, સ્વસ્થ ચટની રેસિપીઓ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   કુલ સમય : ૨૦ મિનિટ    ૧કપ માટે મને બતાવો કપ ઘટકો ૧ કપ ખમણેલું નાળિયેર૧/૪ કપ સમારેલી કોથમીર૩ ટેબલસ્પૂન શેકેલી ચણાની દાળ (દાળીયા)૨ લીલા મરચાં , સમારેલા૮ કડી પત્તાં મીઠું , સ્વાદાનુસાર૧ ટેબલસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન રાઇ૧/૨ ટીસ્પૂન અડદની દાળ ચપટીભર હીંગ૧ ૧ આખો સૂકો કાશ્મીરી લાલા મરચો , ટુકડા કરેલો કાર્યવાહી Methodખમણેલું નાળિયેર, કોથમીર, શેકેલી ચણાની દાળ, લીલા મરચાં, ૪ કડી પત્તાં, મીઠું અને થોડું પાણી ભેગું કરી મિક્સરમાં ફેરવી સુંવાળી ચટણી તૈયાર કરો.આ ચટણીને એક બાઉલમાં કાઢી બાજુ પર રાખો.એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને અડદની દાળ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, બાકી રહેલા કડી પત્તાં અને લાલ મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેંકડ સુધી સાંતળી લો.આ તૈયાર થયેલા વઘારને નાળિયેરની ચટણી પર રેડી સારી રીતે મિક્સ કરી લો.આ ચટણીને રેફ્રીજરેટરમાં રાખી મૂકો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન