This category has been viewed 6084 times

 તહેવાર અને મિજબાનીના વ્યંજન > તહેવારના વ્યંજન > દિવાળીની રેસિપિ > દિવાળીમાં બનતી નાસ્તાની રેસિપિ
 Last Updated : Sep 26,2024

24 recipes

Diwali Snacks - Read in English
दीवाली में नाश्ते की - हिन्दी में पढ़ें (Diwali Snacks recipes in Gujarati)


મકાઈ પૌવા નો ચેવડો રેસીપી | દિવાળી માટે મકાઈ પૌવા નો ચેવડો | ટિફિન માટે સૂકો નાસ્તો | ભારતીય ચેવડો સૂકો નાસ્તો | corn flakes chivda recipe in gujarati | with 36 amaz ....
સમોસા! આ નાસ્તાની વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? મૂળે આ વાનગી મુંબઇના લોકોને રસ્તાની રેંકડી પર મળતો સ્વાદિષ્ટ નાસ્તો છે. આ વાનગી હવે દેશભરમાં એટલી લોકપ્રિય થઇ છે કે તે લગભગ દરેક બેકરી, રેસ્ટૉરન્ટ અને ચહાના સ્ટોલ પર સહજ ઉપલબ્ધ છે. કેટલાક લોકો તેને સાદા જ ખાવાનું પસંદ કરે છે જ્યારે ....
દહીં કચોરી રેસીપી | ખસ્તા કચોરી ચાટ | મૂંગ દાળ રાજ કચોરી ચાટ | રાજ કચોરી રેસીપી | રાજ કચોરી ચાટ | dahi kachori in gujarati | with amazing ....
જાડા પૌવા નો ચેવડો રેસીપી | પૌવા નો ચેવડો | ચેવડો નમકીન નાસ્તો | ભારતીય જાડા પૌવા ચેવડો | jada poha chivda recipe in gujarati | with 35 amazing images.
રાજસ્થાની કાલમી વડા શીયાળાની ઠંડીમાં ચહા સાથે એક આદર્શ જોડી બનાવે છે, તે ઉપરાંત તે બનાવવામાં પણ બહુ સહેલા છે. ચણાની દાળનું અર્ધકચરું પીસેલું ખીરૂં અને તેમાં ઉમેરેલા લીલા મરચાં, કાંદા, ધાણા વગેરે સાથે બનતા આ કરકરા અને સ્વાદભર્યા વડા એ ....
લીલા વટાણાની પૂરી એક મજેદાર નાસ્તાની વાનગી છે જેમાં અર્ધકચરેલા લીલા વટાણાને ખટ્ટાશવાળા લીંબુના રસ, તીખા લીલા મરચાં અને ખુશ્બુદાર જીરા વડે સ્વાદભર્યું બનાવવામાં આવ્યા છે અને આ પૂરણને ભતુરા જેવી કણિકમાં ભરીને તળવામાં આવી છે. લીલા વટાણાની પૂરી એક મજેદાર નાસ્તાની વાનગી છે જેમાં અર્ધકચરેલા લીલા વટાણાને ખ ....
આલુની પૂરી રેસીપી | મસાલા પુરી | બટાકા પુરી | aloo ki puri recipe in Gujarati | with 20 amazing images. બટાટા વડે બનતી કોઇ પણ વાનગી કોને ન ભાવે? આ મજેદાર અને ફૂલેલી પૂરી બાળકો અને સાથે મોટા ....
ચાટ એક રસપ્રદ વાનગી છે જેમાં તમે સર્જનાત્મક બનીને, તમે તમારી મનપસંદ અને વિવિધ સામગ્રી વાપરી શકો છો. લીલા વટાણાની ચાટ બનાવતી વખતે તમે અનુભવશો કે બાફેલા લીલા વટાણામાં જ્યારે રેડીમેડ મસાલા મેળવવામાં આવે અને ચટણી અને બટાટાની સળી વડે સજાવવામાં આવે છે ત્યારે એક સ્વાદિષ્ટ નાસ્તો બને છે.
આ મધ્યમાં નરમ એવા કુકીઝ અદભૂત તો છે, ઉપરાંત દુનિયાની એક અજાયબી જેવા પણ છે. અમારી ખાત્રી છે કે તમને તે જરૂરથી ગમશે. આ ઓરીયો ચીઝ કેક કુકીઝનો સ્વાદ તમે આગળ ક્યારે પણ માણયો નહીં હોય એવો છે. આ કુકીઝ ફક્ત કરકરા જ નથી પણ એક અલગ બનાવટ ધરાવે છે કારણકે તે મધ્યમાં નરમ ચીઝકેક જેવા છે. આ કુકીઝની કણિક ક્રીમચી ....
Goto Page: 1 2