This category has been viewed 8259 times

 તહેવાર અને મિજબાનીના વ્યંજન > તહેવારના વ્યંજન > દશેરા
 Last Updated : May 24,2024

8 recipes

दशहरा रेसिपी | दशहरा मिठाई | दशहरा स्नैक्स - हिन्दी में पढ़ें (Dussehra recipes | Dussehra Sweets in Gujarati)


આ કુટ્ટીના દારાની ખીચડીને જ્યારે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે રોજના જમણમાં પણ ફરાળી વાનગીઓ લહેજતદાર અને વધુ સુગંધી બની શકે છે. તલ અને કોથમીર વડે સજાવેલી આ ખીચડી જાણે આઇસિંગ પર મૂકેલી ચેરી જેવા લાગશે અને તે આ ખીચડીની સુગંધ અને સ્વાદમાં પણ વધારો કરે છે. જ્યારે તમે આ ખીચડી બનાવવા માંડશો ત્યાર ....
એક સ્વાદિષ્ટ અને મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ વાનગીમાં દૂધ અને સંતરાનો ભિન્ન સ્વાદવાળી બે વસ્તુઓનું સંયોજન છે. સંદેશ એક પૌરાણિક બંગાળી મીઠાઇ છે જેમાં સંતરાના સ્કવૉશનું મિશ્રણ ઉમેરવામાં આવ્યું છે, જેથી તેને એક અલગ જ પ્રકારનો સ્વ ....
પીયૂષ સ્વાદમાં મધુર છે એ વાતમાં કોઇ બે મત નથી, આવું આ પીણું ખાસ તો ગરમીના દીવસોમાં જ્યારે તમે ઉપવાસ પર હો ત્યારે વધુ મધુર લાગે છે. ફરાળી વાનગીઓ સાથે આ પીણું તમને સારો એવો સમય તૃપ્ત રાખશે, કારણકે તેમાં લહેજતદાર વસ ....
તમને જ્યારે કંઇક મીઠું ખાવાની ઇચ્છા થાય ત્યારે આ એલચીવાળી સ્વાદિષ્ટ લૉ ફેટ પનીરની ખીર જરૂર અજમાવજો. પારંપારિક સાકરના બદલે શુગર સબ્સ્ટિટ્યૂટનો ઉપયોગ કરી અને અસ્વસ્થ મલાઇ અથવા ક્રીમનો ઉપયોગ ટાળી અમેં અહીં બીનજરૂરી કાર્બોહાઈડ્રેટ અને ચરબી ઓછી કરી છે, જેથી તમે તેનો નિરાંતે બેસીને સ્વાદ માણી શકો. અહીં યા ....
ઉપવાસની થાલીપીઠ રેસીપી | રાજગીરા ફરાળી થાલીપીઠ | મહારાષ્ટ્રીયન થાલીપીઠ | upvaas thalipeeth in Gujarati | with 21 amazing images. ઉપવાસના દીવસોમાં ધરાઇને ખાઇ શકાય એવી આ વાનગી રાજગીરાના લોટ વ ....
ગરમ માલપુઆ એવા આકર્ષક છે કે તમે તેને ટાળી જ ન શકો પછી ભલે તે સાદા ગરમ માલપુઆ હોય કે રબળીવાળા. આ માલપુઆ જરૂરથી ઘરે બનાવજો પણ અહીં બતાવેલી અલગ રીત પ્રમાણે. આ માલપુઆને તળવાને બદલે ઓછા ઘી માં ફ્રાઇંગ પૅનમાં રાંધવામાં આવ્યા છે અને તે જોઇએ એવા જ નરમ પણ બને છે.
ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકરની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે બદામની ચીરી વડે સજાવીને માણી શકાય અથવા તેને બીજી મીઠાઇઓ પર સજાવવા વાપરી શકાય. તમે એને નવી રીતે આઇસક્રીમની ઉપર પણ સજાવી શકો.
માવા કેસર રોલ, માવાના પેંડા જેવી સામ્યતા ધરાવતી આ સ્વીસ રોલ જેવી અને આકર્ષક લાગતી મીઠાઇની વાનગી તહેવારોમાં, ખાસ કોઇ પ્રસંગે અથવા