મકાઈ પૌવા નો ચેવડો રેસીપી | દિવાળી માટે મકાઈ પૌવા નો ચેવડો | ટિફિન માટે સૂકો નાસ્તો | ભારતીય ચેવડો સૂકો નાસ્તો | Corn Flakes Chivda ( Tiffin Treats) તરલા દલાલ મકાઈ પૌવા નો ચેવડો રેસીપી | દિવાળી માટે મકાઈ પૌવા નો ચેવડો | ટિફિન માટે સૂકો નાસ્તો | ભારતીય ચેવડો સૂકો નાસ્તો | corn flakes chivda recipe in gujarati | with 36 amazing images. મકાઈ પૌવા નો ચેવડો એ એક મીઠો અને ખારો સૂકો નાસ્તો છે જેને ઘણીવાર નાની રીસેસ માટે ટિફિન બોક્સમાં પેક કરવામાં આવે છે. ભારતીય મકાઈ પૌવા નો ચેવડો કેવી રીતે બનાવવો તે જાણો. દિવાળી માટે મકાઈ પૌવા નો ચેવડો તહેવારોના મૂડને પણ જીવંત બનાવે છે. કોર્ન ફ્લેક્સ, મગફળી, ચણાની દાળ, લાલ મરચાંનો પાવડર અને સાકર જેવા મૂળભૂત સામગ્રીથી બનેલું, તે ૨૦ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તેથી તમારે મોટા શોપિંગ લિસ્ટ વિશે ચિંતા કરવાની જરૂર નથી અને તમારે રસોડામાં સ્વાદિષ્ટ કંઈક પહોંચાડવામાં વધુ સમય પસાર કરવાની જરૂર નથી! Post A comment 08 Oct 2022 This recipe has been viewed 3386 times कॉर्न फ्लेक्स चिवड़ा रेसिपी | टिफिन रेसिपी | कॉर्न फ्लैक्स का नमकीन चिवड़ा | कॉर्नफ्लेक्स चिवड़ा - हिन्दी में पढ़ें - Corn Flakes Chivda ( Tiffin Treats) In Hindi corn flakes chivda recipe | cornflakes chivda for Diwali | dry snacks for tiffin | corn chivda jar snack | Indian makai chivda jar snack | - Read in English Corn flakes Chivda Tarla Dalal મકાઈ પૌવા નો ચેવડો રેસીપી - Corn Flakes Chivda ( Tiffin Treats) recipe in Gujarati Tags ગુજરાતી સૂકા નાસ્તાની રેસિપીજૈન નાસ્તાશાળા સમયના નાસ્તાની રેસિપીભારતીય જાર નાસ્તાની વાનગીઓસાંજની ચહા સાથેના નાસ્તાડબ્બા ટ્રીટસ્દિવાળીની રેસિપિ તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૫ કપ માટે મને બતાવો કપ ઘટકો મકાઈ પૌવા નો ચેવડો માટે૨ કપ કાચા કોર્ન ફ્લેક્સ તેલ , તળવા માટે૨ ટેબલસ્પૂન કાચી મગફળી૨ ટેબલસ્પૂન દાળિયા૧/૪ કપ સ્લાઇસ કરેલું સૂકું નાળિયેર૮ થી ૧૦ કડી પત્તા૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર૨ ટેબલસ્પૂન પીસેલી સાકર મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી મકાઈ પૌવા નો ચેવડો બનાવવા માટેમકાઈ પૌવા નો ચેવડો બનાવવા માટેમકાઈ પૌવા નો ચેવડો બનાવવા માટે, એક ઊંડી નૉન-સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરો, એક સમયે થોડા કોર્ન ફ્લેક્સ ઉમેરો અને બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરો. એક મોટી પ્લેટમાં ટીશ્યું પેપર પર કાઢીને બાજુ પર રાખો.એ જ ગરમ તેલમાં મગફળી નાખીને બધી બાજુએથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. નીતારીને તેને તળેલા કોર્ન ફ્લેક્સમાં ઉમેરો.એ જ ગરમ તેલમાં, દાળિયા નાખીને ચારે બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો. તળેલી મગફળીની ઉપર કાઢીને ઉમેરો.એ જ ગરમ તેલમાં નાળિયેર નાખીને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. દાળિયાની ઉપર કાઢી નાખો.એ જ ગરમ તેલમાં કડી પત્તા ઉમેરો અને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના ન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. તળેલા નારિયેળની ઉપર કાઢીને તેને ઉમેરો.તરત જ બાકીની બધી સામગ્રી ઉમેરો અને સારી રીતે ટૉસ કરો.કેવી રીતે પેક કરવુંકેવી રીતે પેક કરવું1. તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો, અને એર-ટાઈટ ટિફિન બોક્સમાં પેક કરો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન