This category has been viewed 3252 times

 રાંધવાની રીત > પ્રેશર કૂકરમાં બનતિ રેસિપિ > આરોગ્યવર્ધક પ્રેશર કૂકરમાં બનતિ રેસિપિ
 Last Updated : Oct 08,2024

5 recipes

Healthy Pressure Cooker - Read in English
स्वस्थ प्रेशर कुकर भारतीय व्यंजन - हिन्दी में पढ़ें (Healthy Pressure Cooker recipes in Gujarati)


આ મસાલેદાર ગરમ વાનગીમાં વિવિધ શાક તેને રંગીન અને સુવાસિત બનાવે છે. ઉપરાંત બ્રાઉન ચોખામાં રહેલા વિવિધ પૌષ્ટિક ગુણો જેવા કે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામીન-એ અને લોહ તત્વને ફાઇબરયુક્ત શાકભાજી અને લીલી પેસ્ટ સાથે મેળવવાથી એક સ્વાદિષ્ટ અને આરોગ્યદાઇ વાનગી તૈયાર થાય છે. તમે જ્યારે આ તેલ વગરની હરાભરા સબ્ ....
ગાજર અને મગની દાળનું સૂપ રેસીપી | વેજીટેબલ સાથે મગની દાળનું સૂપ | હેલ્ધી ગાજર સૂપ | carrot and moong dal soup recipe in gujarati | with 34 amazing images. આ રસપ્રદ વાનગી તમારા તાળવા માટે એ ....
દીલને ખુશ કરતી આ રાજસ્થાની ઘઉંની બીકાનેરી ખીચડી એવી સ્વાદિષ્ટ અને ભપકાદાર છે કે તે તમને સંપૂર્ણ જમણનો અહેસાસ અપાવશે. ચોખાના બદલે ઘઉંનો ઉપયોગ આ ખીચડીમાં ફાઇબર અને લોહતત્વનો ઉમેરો કરે છે, જ્યારે તેમાં સમાન પ્રમાણમાં ઘી અને તેલનો ઉપયોગ તેની પ ....
બાજરીના આખા મગ અને લીલા વટાણાની ખીચડી રેસીપી | મગ બાજરી ની ખીચડી | હેલ્ધી રાજસ્થાની ખીચડી | bajra whole moong and green pea khichdi recipe in Gujarati | with 20 amazing images. તમે બાજરાની ....
જેવું નામ છે એવી જ આ તરકારી ખીચડીમાં ભરપુર શાક મેળવેલા હોવાથી તે પૌષ્ટિક્તાથી ભરપુર છે. આ ઉપરાંત આ ખીચડીના પોષક તત્વોમાં વધારો કરવા, તેમાં મગની દાળ કે જેમાં પ્રોટીન, ફોલીક એસિડ અને ઝીંક છે તેનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ આ એક તંદુરસ્તી અને સ્વાદનું અજોડ જોડાણ તમને એક વખત જરૂર માણવા જેવું છે.