ગાજર અને મગની દાળનું સૂપ રેસીપી | વેજીટેબલ સાથે મગની દાળનું સૂપ | હેલ્ધી ગાજર સૂપ | Carrot and Moong Dal Soup, Gajar Soup with Moong Dal તરલા દલાલ ગાજર અને મગની દાળનું સૂપ રેસીપી | વેજીટેબલ સાથે મગની દાળનું સૂપ | હેલ્ધી ગાજર સૂપ | carrot and moong dal soup recipe in gujarati | with 34 amazing images. આ રસપ્રદ વાનગી તમારા તાળવા માટે એક સરસ ફેરફાર છે. કાંંદા, લસણ અને ટામેટાં સાથે ગાજર સરળતાથી કામ કરે છે. સૂપમાં દૂધ ઉમેરવાથી તેમાં એક સ્વાદિષ્ટ રચના જોડાય છે. લો ફૅટ દૂધમાં રહેલું પ્રોટીન દાળમાં રહેલા પ્રોટીનને પૂરક બનાવે છે, આમ આ ગાજર અને મગની દાળનું સૂપને પૌષ્ટિક સંયોજન બનાવે છે. આ સૂૂપને સ્ટ્રેન નથી કર્યુ અને તેથી તેમાં રહેલો સંપૂર્ણ ફાઈબર જળવાઈ રહે છે. આ હેલ્ધી ગાજર અને મગની દાળનું સૂપ નો આનંદ ડાયાબિટીસના દર્દીઓ અને હૃદયના દર્દીઓ પણ માણી શકે છે. પૌષ્ટિક, છતાં હળવું ભોજન બનાવવા માટે તેને ગ્રીક સલાડ જેવા પૌષ્ટિક બાઉલ સાથે પીરસી શકાય છે. Post A comment 13 Apr 2023 This recipe has been viewed 2707 times गाजर और मूंग दाल सूप रेसिपी | हेल्दी मूंग दाल और गाजर का सूप - हिन्दी में पढ़ें - Carrot and Moong Dal Soup, Gajar Soup with Moong Dal In Hindi carrot and moong dal soup recipe | carrot vegetable moong dal soup | healthy Indian gajar soup with moong dal | - Read in English Carrot and Moong Dal Soup Video ગાજર અને મગની દાળનું સૂપ રેસીપી - Carrot and Moong Dal Soup, Gajar Soup with Moong Dal recipe in Gujarati Tags ક્રીમી સૂપપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિઆરોગ્યવર્ધક પ્રેશર કૂકરમાં બનતિ રેસિપિપ્રેશર કૂકરમાં બનતિ સૂપની રેસિપિફાઇબર યુક્ત રેસીપીડાયાબિટીસ સૂપ રેસિપીમલાઇદાર સૂપ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૩ મિનિટ   કુલ સમય : ૩૩ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ગાજર અને મગની દાળનું સૂપ માટે૧ કપ બારીક સમારેલા ગાજર૧/૨ કપ લીલી મગની દાળ , ધોઈને નીતારેલી૧ ટીસ્પૂન તેલ૪ થી ૫ કાળા મરી૧/૨ કપ સમારેલા કાંદા૨ ટીસ્પૂન ઝીણુ સમારેલું લસણ૧/૪ કપ સમારેલા ટામેટાં૩/૪ કપ દૂધ / લો ફૅટ લો ફૅટ દૂધ , 99.7% ચરબી રહિત મીઠું , સ્વાદાનુસાર૧/૪ ટેબલસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા કાંદા કાર્યવાહી ગાજર અને મગની દાળનું સૂપ માટેગાજર અને મગની દાળનું સૂપ માટેગાજર અને મગની દાળનું સૂપ બનાવવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં મરીના દાણા, કાંદા અને લસણ ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.ગાજર અને ટામેટાં ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.લીલી મગની દાળ અને ૪ કપ પાણી ઉમેરો અને 15 મિનિટ અથવા ગાજર નરમ થાય ત્યાં સુધી પકાવો.થોડું ઠંડુ થવા માટે બાજુ પર રાખો અને મિક્સરમાં પીસીને સ્મૂધ પ્યુરી બનાવો.પ્યુરીને પછી એક ઊંડા નોન-સ્ટીક પેનમાં નાખો, તેમાં દૂધ, ૧ કપ પાણી, મીઠું અને મરી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ઉકાળો.ગાજર અને મગની દાળના સૂપને તરત જ લીલા કાંદાથી સજાવીને પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન