You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > રાજસ્થાની વ્યંજન > રાજસ્થાની ખીચડી / પુલાવ > ઘઉંની બીકાનેરી ખીચડી ઘઉંની બીકાનેરી ખીચડી | Gehun ki Bikaneri Khichdi for Diabetes, Whole Wheat Khichdi તરલા દલાલ દીલને ખુશ કરતી આ રાજસ્થાની ઘઉંની બીકાનેરી ખીચડી એવી સ્વાદિષ્ટ અને ભપકાદાર છે કે તે તમને સંપૂર્ણ જમણનો અહેસાસ અપાવશે. ચોખાના બદલે ઘઉંનો ઉપયોગ આ ખીચડીમાં ફાઇબર અને લોહતત્વનો ઉમેરો કરે છે, જ્યારે તેમાં સમાન પ્રમાણમાં ઘી અને તેલનો ઉપયોગ તેની પારંપારિક્તા જાળવીને તેમાં ચરબીના પ્રમાણને ઓછું કરે છે. જો તમને આ વાનગીમાં ઘીનો ઉપયોગ ન કરવો હોય, અને તમને વધુ કોલેસ્ટ્રોલ હોય તો તેમાં ૨ ટીસ્પૂન તેલનો ઉપયાગ કરી શકો છો. Post A comment 08 Jul 2021 This recipe has been viewed 19273 times हेल्दी गेहूं की बिकानेरी खिचड़ी रेसिपी | मधुमेह के लिए गेहूं की खिचड़ी | साबुत गेहूं की खिचड़ी | प्रोटीन से भरपूर बिकानेरी खिचड़ी - हिन्दी में पढ़ें - Gehun ki Bikaneri Khichdi for Diabetes, Whole Wheat Khichdi In Hindi healthy gehun ki bikaneri khichdi recipe | gehun ki khichdi for diabetes | whole wheat khichdi | protein rich gehun moong dal ki bikaneri khichdi | - Read in English Gehun ki Bikaneri Khichdi Video ઘઉંની બીકાનેરી ખીચડી - Gehun ki Bikaneri Khichdi for Diabetes, Whole Wheat Khichdi recipe in Gujarati Tags રાજસ્થાની ખીચડી / પુલાવઆરોગ્યવર્ધક પ્રેશર કૂકરમાં બનતિ રેસિપિભારતીય પાર્ટીના વ્યંજનપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિબાળકો માટેનો પૌષ્ટિક આહારબાળકો માટે વજન વધારનાર વ્યંજનવરિષ્ઠ નાગરિકો માટે ની રેસિપિ તૈયારીનો સમય: ૫ મિનિટ   પલાળવાનો સમય: રાત્રભર   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૫૦૫8 કલાક 25 મિનિટ    ૬માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧ કપ ઘઉં૧/૪ કપ પીળી મગની દાળ૧ ટીસ્પૂન ઘી૧ ટીસ્પૂન તેલ૧/૪ ટીસ્પૂન જીરૂ૨ લીલા મરચાં , ચીરીઓ પાડેલા૧/૪ ટીસ્પૂન હીંગ મીઠું , સ્વાદાનુસાર૧/૪ ટીસ્પૂન હળદરપીરસવા માટે લૉ ફેટ દહીં કાર્યવાહી Methodઘઉંને ધોઇને એક બાઉલમાં જરૂરી પાણી સાથે રાત્રભર પલાળી રાખ્યા બાદ નીતારી લો.પછી પાણીનો ઉપયોગ કર્યા વગર તેને મિક્સરમાં ફેરવી કરકરી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.મગની દાળને સાફ કરી ધોઇને એક બાઉલમાં જરૂરી પાણી સાથે ૨ કલાક પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ, લીલા મરચાં અને હીંગ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં પીસેલા ઘઉં અને મગની દાળ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં ૩ ૧/૨ કપ ગરમ પાણી, મીઠું અને હળદર મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૬ સીટી સુધી બાફી લો.કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને સારી રીતે મિક્સ કરી લો.લૉ ફેટ દહીં સાથે તરત જ પીરસો. Nutrient values એક માત્રા માટેઊર્જા ૧૧૦ કેલરીપ્રોટીન ૪.૨ ગ્રામકાર્બોહાઈડ્રેટ ૧૮.૫ ગ્રામચરબી ૨.૨ ગ્રામફાઇબર ૧.૦ ગ્રામલોહતત્વ ૧.૦ મી.ગ્રામ Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન