This category has been viewed 16467 times

 બાળકોનો આહાર > શાળા પછીનો નાસ્તો બાળકો માટે
 Last Updated : Oct 27,2024

68 recipes

Kids After School - Read in English
बच्चों के लिए स्कूल के बाद का नाश्ता - हिन्दी में पढ़ें (Kids After School recipes in Gujarati)


કોલ્ડ કોફી ની રેસીપી | કોફી મિલ્કશેક | હોમમેઇડ કોલ્ડ કોફી રેસીપી | cold coffee | with 23 amazing images. કોલ્ડ કોફી કોને ન ગમે? ઠંડગાર કોફીનો ગ્લાસ અને તેની પર નજ ....
નાચનીમાં લોહતત્વ બહુ સારા પ્રમાણમાં હોય છે, જેથી તેની રોટી બનાવવી એક સરસ વિચાર ગણી શકાય, પણ વારંવાર નાચનીની રોટી ખાઇને કંટાળો તો જરૂર આવે. જેથી અહીં અમે આ નાચનીનો પૌષ્ટિક ગુણ નજર સામે રાખી ઘણા ....
જરા વીચારો કે જ્યારે તમારા બાળકોના શાળાના ટીફીનમાં અણધારેલી નવાઇ પમાડે એવી તેની મનગમતી વાનગી પીઝા, ટાકોસ્ વગેરે નજરે પડે ત્યારે તેના મોઢા પર ની આનંદની લહેરખી કેવી મજેદાર હોય છે. આવી વાનગી સામાન્ય રીતે કોઇ ખાસ પ્રસંગે ઘરે અથવા હોટેલમાં ખાવા મળે છે, કારણકે લોકોમાં એવી માન્યતા છે કે આવી વાનગી જો ટીફીન ....
ચીઝ ખાખરા રેસીપી | ટિફિન બોક્સ ખાખરા | ચીઝ ભાખરી ખાખરા | બાળકો તીલ ચીઝ ખાખરા | cheese khakhra recipe in gujarati | with 29 amazing images. આ ફાઈબરથી ભરપૂર મીની < ....
આ કેળાના ઉત્તાપા લવચીક, પોચા અને રસદાર તથા હલકી મીઠાસ અને આનંદદાયક સ્વાદ ધરાવે છે અને સાથે-સાથે કેળાની મીઠાસ તેમાં ભળીને તેને સરસ મજેદાર બનાવે છે. આવા આ ઉત્તાપા બધાને ગમશે પણ ખાસ તો બાળકોને તે વધુ ગમશે. અન્ય ઉત્તાપાની જેમ આ ઉત્તાપામાં પણ ચોખા અને અડદની દાળના ખીરાનો ઉપયોગ થાય છે, પણ તેમાં આથો આવ્ ....
ગરમીના દીવસોમાં મધ્યાનના સમયે કંઇ ખાવાની ઇચ્છા થાય ત્યારે આ સરળ રીતે બનતી અને ફળોના સ્વાદવાળી લોલી તો નાના મોટા દરેકને ભાવે એવી છે. ફળોના સ્વાદ સાથે પ્રમાણસર મીઠાશથી આ લોલી સ્વાદમાં અદભૂત છે. આ ઉપરાંત આ વાનગીમાં કંઇ પણ રાંધવાની કડાકૂટ નથી અને ઝટપટ બનાવી શકાય છે. અરે, નાના બાળકો પણ તે જાતે તૈયાર ....
મગની દાળ ની ઈડલી રેસીપી | વેજીટેબલ મૂંગ દાળ ઈડલી | પ્રોટીનથી ભરપૂર ઈડલી રેસીપી | moong dal idli recipe in gujarati | with 30 amazing images. મગની દાળ ની ઈડલી — ઝ ....
બાફેલી મકાઇની ઉપર વિવિધ ટોપીંગ જેવા કે ટોમેટા સાલસા, ચાટ મસાલા, ચીઝ વગેરેથી એવી મજેદાર વાનગી તૈયાર થાય છે જે બાળકોને ખૂબ જ ભાવશે.
Goto Page: 1 2 3 4 5