સ્ટીમ્ડ કોર્ન વીથ ટોમેટા સાલસા ની રેસીપી - Steamed Corn with Tomato Salsa

Steamed Corn with Tomato Salsa recipe In Gujarati

This recipe has been viewed 980 times

Steamed Corn with Tomato Salsa - Read in English 


બાફેલી મકાઇની ઉપર વિવિધ ટોપીંગ જેવા કે ટોમેટા સાલસા, ચાટ મસાલા, ચીઝ વગેરેથી એવી મજેદાર વાનગી તૈયાર થાય છે જે બાળકોને ખૂબ જ ભાવશે.

સ્ટીમ્ડ કોર્ન વીથ ટોમેટા સાલસા ની રેસીપી - Steamed Corn with Tomato Salsa recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે

ઘટકો
૪ કપ બાફેલી મીઠી મકાઇના દાણા
૨ રેસીપી ટૉમેટો સાલસા
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
  Method
 1. બાફેલી મીઠી મકાઇમાં સાલસા અને મીઠું મેળવી સારી રીતે મીક્સ કરી તરત જ પીરસો.

વિવિધતા

  વિવિધતા

ચાટ મસાલાવાળી બાફેલી મીઠી મકાઇ

  ચાટ મસાલાવાળી બાફેલી મીઠી મકાઇ
 1. બાફેલી મીઠી મકાઇમાં ચાટ મસાલો, લીંબુનો રસ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.

લીંબુવાળી મીઠી મકાઇ

  લીંબુવાળી મીઠી મકાઇ
 1. બાફેલી મીઠી મકાઇમાં લીંબુનો રસ, મીઠું અને મરી મેળવી સારી રીતે મિક્સ કરી લો.

ચીઝવાળી બાફેલી મકાઇ

  ચીઝવાળી બાફેલી મકાઇ
 1. બાફેલી મીઠી મકાઇમાં ખમણેલું ચીઝ, ઝીણા સમારેલા લીલા મરચાં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.

Reviews