This category has been viewed 5441 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > મીઠા નાસ્તા
 Last Updated : Jan 15,2025

11 recipes

Sweet Snacks - Read in English
मीठे स्नैक रेसिपी , भारतीय मीठा जार स्नैक्स - हिन्दी में पढ़ें (Sweet Snacks recipes in Gujarati)


આ સિનેમન રોલ આપણી આજુબાજુની બેકરીમાં મળતા સિનેમન બન કરતાં અધિક સ્વાદિષ્ટ છે એટલે તે તમને જરૂર નવાઇજનક લાગશે. આ હોમ-મેડ સિનેમન રોલમાં કણિકની વચ્ચમાં સિનેમનનું આઇસીંગ પાથરી તેને બેક કરવામાં આવ્યા છે. આ નરમ અને ફૂલેલા રોલને ચાખતા તેનું મલાઇદાર અને તજ ભર્યું સ્વાદ તમારી સ્વાદેન્દ્રિયને રૂચિકારક લાગશે અન ....
ક્રિસ્પી કોકોનટ કૂકીઝ | કોકોનટ બિસ્કીટ | એગલેસ કૂકીઝ | હોમમેડ કોકોનટ કુકીસ | crispy coconut cookies recipe in gujarati | with amazing images.
આખી દુનિયામાં સર્વસામાન્ય મનપસંદ એવું આ એપલ પાય છે, જે ઘણા લોકોને એટલું પસંદ પડી ગયું હોય છે કે તેઓ સવારના નાસ્તા સાથે, ફરી જમણ સાથે અને તે પછી પણ તેનો આનંદ માણતા અચકાતા નથી. અહીં આ એપલ પાય બનાવવાની પારંપારિક રીત રજૂ કરી છે, જેમાં એપલની નરમાશ ....
મેંગો કેક રેસિપી | એગલેસ મેંગો કેક | મેંગો સ્પંજ કેક | mango sponge cake in gujarati | મીઠી કેરીનો જીભ-ટિકલિંગ સ્વાદ કોને નથી ગમતો? ખરેખર, કેરી આપણા જીવન સાથે નજીકથી જોડાયેલી છે અને જ્યારે ....
ચણા ના લોટ નો શીરો | બેસન નો હલવો | ભારતીય મીઠી રેસીપી | besan sheera in gujarati | with 26 amazing images. ચણાનો લોટ સામાન્ય રીતે વાનગીને ઘટ્ટ બનાવામાં ઉપયોગી થાય છે. આ
કૅન્ડ અનેનાસના ટુકડા વડે બનતું આ સ્પોંન્જ કેક સજાવીને ચહા સાથે પીરસવા માટે અથવા ઉપરથી આઇસક્રીમનું સ્કુપ મૂકીને ડેઝર્ટ તરીકે પીરસવા માટે અતિ ઉત્તમ છે. પાઇનેપલ સિરપ અને કન્ડેન્સ્ડ મીલ્ક ઉમેરવાથી આ પાઇનેપલ સ્પોંન્જ કેકને તેની મીઠાશ મળી રહે છે. તે એવું સ્વાદિષ્ટ અને રંગીન બને છે કે તમે સાદા સ્પોંન્જ કેક ....
બ્રેડ બટર પુડિંગ | ઇંડા વગરનું બ્રેડ બટર પુડિંગ | કસ્ટર્ડ બ્રેડ બટર પુડિંગ | eggless bread butter pudding in gujarati | with 23 amazing images. બ્રેડ ઍન્ડ બટર પુડીંગ
રાગી નો શીરો | હેલ્દી રાગી નો શીરો | ragi sheera recipe in gujarati | આ રાગી નો શીરો ખરેખર કેલ્શિયમથી ભરપૂર છે અને તે પણ ઓછી કેલરી ગણતરીમાં. ખરેખર, તમારા મધુર દાંતને સંતૃપ્ત કરવાની આ એક સરસ ....
એક વિલાયતી નાસ્તાની વાનગી જે નાના બાળકોની અતિ પ્રિય બનશે એમ કહી શકાય એવી છે. આ ક્વીક ચોકલેટી બિસ્કીટસ્ માં તૈયાર મળતા મારી બિસ્કીટને ચોકલેટ સૉસમાં ડૂબાડીને બહારથી આકર્ષક અને લોભામણા બનાવવા તેને ઉપરથી ચોકલેટ વર્મિસેલી સેવ, બદામની કાતરી વગેરેથી સજાવવામાં આવ્યા છે. તાજી પીગળાવેલી ડાર્ક ચોકલેટ આ બિસ ....
તમારા બાળકોને આ ઓટસ્ લોલીપોપ ખાતા તમે તેને અટકાવશો નહીં. ઓટસ્, ગોળ, સૂકો મેવો અને તલ વગેરે મેળવી બહુ સારી રીતે મિક્સ કરીને બનતી આ લોલીપોપ કરકરી અને મજેદાર તૈયાર થાય છે. તેને તમે આગળથી તૈયાર કરીને હવાબંધ બરણીમાં ભરીને રાખી શકો છો.
મનને લલચાવે એવું આ તીખું મીઠું પૅનકેક છે જે ઝટપટ બનતા ચોખાના ખીરામાં ગળપણ આપતા ગોળ અને તીખાશ આપતી લીલા મરચાંની પેસ્ટ વડે બનાવવામાં આવ્યું છે. સફેદ સાકરની સરખામણીમાં ગોળ વધારે રંગીન અને સ્વાદભર્યું હોય છે તેથી તે રાંધતી વખતે આ ગોળના પૅનકેકમાં એવી તીવ્ર સુગંધ પ્રસારે છે કે તમારા કુંટુંબીજનો રસોડામાં આ ....