નાળિયેર રેસીપી
Last Updated : Oct 05,2024


coconut recipes in English
नारियल रेसिपी - हिन्दी में पढ़ें (coconut recipes in Hindi)

Goto Page: 1 2 3 4 5 6 
રવા વડે બનતા ઉપમા ખાઇને કંટાળી ગયા છો? તો અહીં તમારા માટે હાજર છે વર્મિસેલી સેવ વડે બનતો ઉપમા જેનો બંધારણ રેશમ જેવો અને દેખાવ સેવના લીધે નુડલ્સ જેવો છે. જે બાળકોને તથા મોટાઓને પણ ગમી જશે. તો, આ સેવિયા ઉપમા તમારા કુટુંબમાં દરેકને ગમી જશે અને વ ....
આ હરા તવા પનીરની એક ખાસ વાત છે કે જ્યારે તમે તેને બનાવતા હશો ત્યારે જ ધીરે-ધીરે તમને તેની મજેદાર ખુશ્બુનું અહેસાસ થતું રહેશે, કારણકે તેમાં મેળવેલી લીલી ચટણીની સાથે પનીરને મેરીનેટ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત કોર્નના તીખાશવાળા મિશ્રણનું સ્તર પણ તેમાં છે.
આ મસાલેદાર ગરમ વાનગીમાં વિવિધ શાક તેને રંગીન અને સુવાસિત બનાવે છે. ઉપરાંત બ્રાઉન ચોખામાં રહેલા વિવિધ પૌષ્ટિક ગુણો જેવા કે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામીન-એ અને લોહ તત્વને ફાઇબરયુક્ત શાકભાજી અને લીલી પેસ્ટ સાથે મેળવવાથી એક સ્વાદિષ્ટ અને આરોગ્યદાઇ વાનગી તૈયાર થાય છે. તમે જ્યારે આ તેલ વગરની હરાભરા સબ્ ....
દેખાવમાં મનભાવતી અને સ્વાદિષ્ટ આ હરીયાળી મઠની ખીચડીમાં પોષકતત્વો છલોછલ ભરેલા છે. આ આરોગ્યદાયક ખીચડીમાં ચોખા, મઠ અને આખા મસાલાની લીલી પેસ્ટ ઉમેરીને રાંધવામાં આવી છે, જેમાં કોથમીર, લીલા મરચાં અને નાળિયેરનું સંયોજન છે. અને અંતમાં એક એવી મજેદાર ખીચડી તૈયાર થાય છે જે તમારી મનગમતી તો બનશે પણ સાથે સાથે સંત ....
Goto Page: 1 2 3 4 5 6