સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી ફૂલકોબીનો એક અદભૂત ઉપયોગ. ફૂલકોબીને જ્યારે નાળિયેર અને મગફળી સાથે મેળવવામાં આવે છે ત્યારે ફૂલકોબીની અણગમતી ગંધ દૂર થાય છે અને એક મજેદાર વાનગી બને છે. આ સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી ખરેખર એક અનોખી વાનગી છે જે તમે પાર્ટીમાં પીરસી શકો છો ....
સબ્જીનું સાલન એક ખૂશ્બુદાર વાનગી જેમાં સારા પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેં અહીં ફણસી, ગાજર અને ફૂલકોબીનો ઉપયોગ કર્યો છે પણ તમે તમારી પસંદના કોઇ પણ શાક તેમાં ઉમેરી શકો. આમ તો આ સબ્જીના સાલનમાં વિવિધ પ્રકારના શાક અને મસાલા ઉમેરવામાં આવ્યાં છે પણ તેની બનાવવાની રીતને કારણે તેને હલકી વાનગી ગણી શકાય. આ ....
સેવિયા ઉપમા ની રેસીપી રવા વડે બનતા ઉપમા ખાઇને કંટાળી ગયા છો? તો અહીં તમારા માટે હાજર છે વર્મિસેલી સેવ વડે બનતો ઉપમા જેનો બંધારણ રેશમ જેવો અને દેખાવ સેવના લીધે નુડલ્સ જેવો છે. જે બાળકોને તથા મોટાઓને પણ ગમી જશે. તો, આ સેવિયા ઉપમા તમારા કુટુંબમાં દરેકને ગમી જશે અને વ ....
સાંભર દક્ષિણ ભારતીય વાનગીમાં સાંભર એક એવી વાનગી છે જેની કોઇને પણ પરિચય આપવાની જરૂર પડતી નથી, કારણકે આ વાનગીની પ્રતિભા જ એવી છે કે તે દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઉત્તમ રહી છે. દરેક કુટુંબ તેને પોતાની રીતે યોગ્ય પ્રમાણમાં સામગ્રી લઇને તૈયાર કરે ....
હરા તવા પનીર આ હરા તવા પનીરની એક ખાસ વાત છે કે જ્યારે તમે તેને બનાવતા હશો ત્યારે જ ધીરે-ધીરે તમને તેની મજેદાર ખુશ્બુનું અહેસાસ થતું રહેશે, કારણકે તેમાં મેળવેલી લીલી ચટણીની સાથે પનીરને મેરીનેટ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત કોર્નના તીખાશવાળા મિશ્રણનું સ્તર પણ તેમાં છે.
હરાભરા સબ્જ પુલાવ આ મસાલેદાર ગરમ વાનગીમાં વિવિધ શાક તેને રંગીન અને સુવાસિત બનાવે છે. ઉપરાંત બ્રાઉન ચોખામાં રહેલા વિવિધ પૌષ્ટિક ગુણો જેવા કે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામીન-એ અને લોહ તત્વને ફાઇબરયુક્ત શાકભાજી અને લીલી પેસ્ટ સાથે મેળવવાથી એક સ્વાદિષ્ટ અને આરોગ્યદાઇ વાનગી તૈયાર થાય છે. તમે જ્યારે આ તેલ વગરની હરાભરા સબ્ ....
હરીયાળી મઠની ખીચડી દેખાવમાં મનભાવતી અને સ્વાદિષ્ટ આ હરીયાળી મઠની ખીચડીમાં પોષકતત્વો છલોછલ ભરેલા છે. આ આરોગ્યદાયક ખીચડીમાં ચોખા, મઠ અને આખા મસાલાની લીલી પેસ્ટ ઉમેરીને રાંધવામાં આવી છે, જેમાં કોથમીર, લીલા મરચાં અને નાળિયેરનું સંયોજન છે. અને અંતમાં એક એવી મજેદાર ખીચડી તૈયાર થાય છે જે તમારી મનગમતી તો બનશે પણ સાથે સાથે સંત ....