હરી ભાજી પોષક તત્વોથી ભરપૂર – તેનાથી વધુ સારી રીતે આ હરી ભાજીનો કોઈ વર્ણન જ નથી. આ વાનગીમાં ભરપૂર માત્રામાં મિક્સ શાકભાજી તો છે જ પણ સાથે-સાથે તેમાં પાલક, સુવા ભાજી અને ફૂદીનાના પાન જેવી લીલી ભાજીનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે તેને ખૂબ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક બનાવે છે. બસ તો પછી આનાથી વધુ સારી ભાજી માટે તમે ....
હરીયાળી પનીર અને બટાટાની પૅનકેક આ હરીયાળી પનીર અને બટાટાની પૅનકેક એક બહુલક્ષી અને ચડિયાતી વાનગી છે જે મહેફિલોમાં તો પીરસી શકાય એવી છેજ, સાથેજ તેના મજેદાર સ્વાદને કારણે બાળકોની પણ મનપસંદ વાનગી છે. આ બે પડ વાળી પૅનકેકમાં સ્વાદિષ્ટ પનીર અને બટાટાની પૅનકેકની ઉપર પૌષ્ટિક પાલકનું થર પાથરવામાં આવે છે. જ્યારે આ પૅનકેકની ઉપર પીઝા સૉસ પાથરી ....
હરીયાળી મઠની ખીચડી દેખાવમાં મનભાવતી અને સ્વાદિષ્ટ આ હરીયાળી મઠની ખીચડીમાં પોષકતત્વો છલોછલ ભરેલા છે. આ આરોગ્યદાયક ખીચડીમાં ચોખા, મઠ અને આખા મસાલાની લીલી પેસ્ટ ઉમેરીને રાંધવામાં આવી છે, જેમાં કોથમીર, લીલા મરચાં અને નાળિયેરનું સંયોજન છે. અને અંતમાં એક એવી મજેદાર ખીચડી તૈયાર થાય છે જે તમારી મનગમતી તો બનશે પણ સાથે સાથે સંત ....
હાંડી ખીચડી હાંડીને ઢાંકીને રાંધવાથી તેમાં બનતી બાફ હાંડીમાં જ જળવાઇ રહે છે જેથી ખૂબ જ થોડા પાણીમાં સહેલાઇથી રાંધી શકાય છે અને તેમાં પોષક તત્વનો નુકશાન પણ ઓછો થાય છે. બીજું એ કે આ હાંડીમાં રાંધવાથી બધા મસાલાની સોડમ અને તેની ખુશ્બુ પણ જળવાઇ રહે છે. અહીં ચોખા અને ખૂબ બધી શાકભાજીનું સંયોજન કરીને એક પારંપારીક હાંડી ....