કોબી અને પનીરના પરોઠા તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે કોબી અને પનીર સાથે કંઇ રાંધી શકાય કારણ કે બન્ને વસ્તુઓ મૂળ સ્વરૂપે સૌમ્ય છે. પણ તમે આ કોબી અને પનીરના પરોઠા ખાશો તો તમને ખ્યાલ આવશે કે બન્ને વસ્તુઓનું મેળ-મિશ્રણ મજેદાર, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે. આ પરોઠા ટુંક સમયમાં તૈયાર કરી શકો એવા છે. દહીં સાથે ગરમા ગરમ પ ....
કોબી જુવારના મુઠીયા ની રેસીપી કોબી જુવારના મુઠીયા રેસીપી | ગુજરાતી કોબીના મુઠીયા | હેલ્ધી કોબી જુવારના મુઠીયા | Cabbage Jowar Muthias in Gujarati | with 25 amazing images. મુઠીયા જેવી વાનગી
કોબી, ગાજર અને લેટીસ સલાડ રેસીપી કોબી, ગાજર અને લેટીસ સલાડ રેસીપી | કોબી, ગાજર અને લેટીસ સલાડ | હેલ્ધી કોબી, ગાજર અને લેટીસ સલાડ | cabbage carrot and lettuce salad recipe in gujarati | with 14 amazing images. સ્વસ્થ સલાડ, ....
કોબીના વડા મોઢામાંથી પાણી છુટી જાય એવા સ્વાદિષ્ટ આ કોબીના તળેલા વડામાં ચણાની દાળ અને કોબી સાથે ગાજર, લીલા મરચાં અને કોથમીર પણ છે. શાળામાંથી પાછા આવેલા બાળકોને તથા ચા સાથે નાસ્તામાં મોટા લોકો માટે તો એક મજેદાર નાસ્તો છે.
કોર્ન ઍન્ડ ચીઝ કસાડીયા આ સ્વાદિષ્ટ કસાડીયા, ચીઝ તથા કરકરી મીઠી મકાઇ વડે બનાવીને બધાને પસંદ પડે એવા તૈયાર કરવામાં આવ્યા છે. આ એક જગપ્રખ્યાત મેક્સિકન વાનગી છે જેમાં સામાન્ય અને દરેકને પસંદ પડે એવી સામગ્રીનો ઉપયોગ થયો છે. મેંદા તથા ઘઉંના લોટ વડે બનતા ટોર્ટીલા બહુ સામાન્ય અને દરેકને પસંદ આવે એવી વસ્તુ છે જે તેને પરિપૂર્ણ બનાવ ....
કોર્ન પાનકી રેસીપી કોર્ન પાનકી | ગુજરાતી સ્વીટ કોર્ન પાનકી | કોર્ન પાનકી રેસીપી | corn and coriander panki in gujarati | with 31 amazing images. જ્યારે મકાઇની સીઝન હોય ત્યારે આ કોર્ન પાનક ....
કોરમા ભાત સારા પ્રમાણમાં દૂધ, ફ્રેશ ક્રીમ, ઘી, કાજુ અને ખસખસ સાથે બનતા આ કોરમા ભાત બેશક શાહી વાનગી ગણી શકાય. હા, તેમાં વિવિધ મસાલા અને પાવડર મેળવવામાં આવ્યા છે પણ વધુ તીખાશ નથી આવતી કારણ કે તેમાં સામાન્ય માત્રામાં મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કોરમામાં મેળવેલા ફણગાવેલા મગ આ વાનગીને વધુ પૌષ્ટિક બના ....
કોળાની સુકી ભાજી એક નૉન-સ્ટીક પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં મેથી અને રાઇ મેળવી ૧૦ સેકંડ સુધી સૂકા શેકી લો. તે પછી તેમાં જીરૂ, વરિયાળી, ધાણા પાવડર, મરચાં પાવડર અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૧૦ સેકંડ સુધી રાંધી લો. તે પછી તેમાં કાંદા, આદૂની પેસ્ટ અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સ ....
ખમણ ઢોકળા ખમણ ઢોકળા | ગુજરાતી ખમણ ઢોકળા | સોફ્ટ ઢોકળા | Khaman Dhokla in Gujarati | with 20 amazing images. ખમણ ઢોકળા એ એક પ્રિય ગુજરાતી સ્ટ્રીટ ફૂડ છે જે ચાના સમયે લીલી ચટ ....
ખાંડવી રેસીપી ખાંડવી રેસીપી | માઈક્રોવેવમાં ગુજરાતી ખાંડવી રેસીપી | માઇક્રોવેવમાં પરફેક્ટ ખાંડવી કેવી રીતે બનાવવી | microwave khandvi recipe in gujarati | with step by step images. ખ ....
ખાનદેશી દાળ ની રેસીપી ગરમા ગરમ બાજરાની રોટી સાથે આ ખાનદેશી દાળ બનાવીને જુઓ કે કેવો મજેદાર મેલાપ તૈયાર થાય છે. મગની દાળ, મસૂરની દાળ, તુવરની દાળ અને અડદની દાળને મસાલાવાળી કાંદા, સૂકા નાળિયેર, મરચાં, મરી વગેરેની પેસ્ટ સાથે રાંધીને તેમાં કરેલો તડકાનો વઘાર આ વાનગીને અનેરી સુવાસ આપીને મસ્ત રંગીન બનાવે છે. આનંદથી બનાવો આ વાનગી ....
ગુજરાતી કઢી રેસીપી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી ગુજરાતી કઢી રેસીપી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી | gujarati kadhi in gujarati | with amazing 20 images. ગુજરાતી ક ....
ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા શોખથી ખાવાની મોઘલાઇ વાનગી છે જે ફક્ત લીલા વટાણા અને જરદાળુથી રંગીન નથી બનતી પણ તેમાં મેળવેલા ભાત વડે બનાવેલા મજેદાર મલાઇ કોફતા વડે તે પૌષ્ટિક અને સ્વાદીષ્ટ પણ એટલીજ બને છે. વધુમાં બેક કરતી વખતે તેમાં મેળવેલા મસાલા અને કેસરની ખુશ્બુ તેને વધુ મજેદાર બનાવે છે.
ગ્વાકામોલ રેસીપી ગ્વાકામોલ રેસીપી | સ્વસ્થ ગ્વાકામોલ | મેક્સીકન ગ્વાકામોલ | ગ્વાકામોલ ડીપ | હોમમેઇડ ગ્વાકામોલ | guacamole in Gujarati | with 16 amazing ima ....