ગાજર અને કોથમીરની રોટી રંગીન અને પૌષ્ટિક આ ગાજર અને કોથમીરની રોટી ચોખાના લોટ અને સોયાના લોટ વડે બનાવીને જ્યારે તાજા દહીં અને ખીચડી સાથે પીરસવામાં આવે છે ત્યારે તે યોગ્ય આહાર બને છે.
ગાજર ટમેટાનું જ્યુસ રેસીપી મિક્સ વેજીટેબલ જ્યુસ | વજન ઘટાડવા માટે મિક્સ વેજીટેબલ જ્યુસ | સ્વસ્થ બીટરૂટ ગાજર ટમેટાનું જ્યુસ રેસીપી | વેજીટેબલ ડિટોક્સ જ્યુસ | mixed vegetable juice for weight loss, bee ....
ગાજર મેથીની સબ્જી ની રેસીપી આંબા અને પપૈયા પછી જો વધુ માત્રામાં કેરોટીનોઇડ્સ (carotenoids) હોય, તો તે ગાજરમાં છે. મેથીમાં પણ વધુ એન્ટીઓક્સિડંટ (antioxidant), વિટામીન એ અને
ગાંઠિયાની સબ્જી આ પ્રખ્યાત ગુજરાતી સબ્જી તમે એવા સમયે બનાવીને પીરસી શકો કે જ્યારે તમારી પાસે બીજા કોઇ શાક હાજર ન હોય. આમ તો દરેક ગુજરાતીઓના ઘરમાં ગાંઠિયા તો હાજર હોય પણ જો ન હોય તો તે બજારમાં સહેલાઇથી મળી શકે છે. આ ગાંઠિયાની સબ્જી સ્વાદમાં તો રસદાર છે અને સાથે થોડા સમયમાં ઓછી મહેનતથી બનાવી શકાય એવી પણ છે.
ગાર્લિક વેજીટેબલ સૂપ રેસીપી ગાર્લિક વેજીટેબલ સૂપ રેસીપી | હેલ્ધી વેજીટેબલ સૂપ | મિક્સ વેજિટેબલ ગાર્લિક સૂપ | વજન ઘટાડવા માટે મિક્સ વેજિટેબલ સૂપ | garlic vegetable soup recipe in gujarati | with ....
ઘઉંના ફાડિયાના પૅનકેક ઘઉંના ફાડિયાના પૅનકેક એક મજેદાર નાસ્તાની વાનગી છે, કારણકે તે આપણને જરૂર પૂરતાં પ્રમાણમાં કૅલરી અને પ્રોટીન પૂરા પાડે છે. આપણા શરીરને કેલ્શિયમની પણ જીરૂરત રહે છે, જે આ વાનગીમાં ઉમેરવામાં આવેલા દહીં વડે મળી રહે છે. સુવાવડવાળી સ્ત્રીના બીજા ત્રિમાસીક ગાળામાં આ પૅનકેક અતિ આદર્શ વાનગી ગણી શકાય, કારણ કે આ ....
ઘઉંના લોટના વેજીટેબલ ચીલા ની રેસીપી સવારના ઉતાવળે કોઇ રસોઇની વાનગી બનાવવાની જરૂર ઉભી થાય ત્યારે તમારા માટે આ ઘઉંના લોટના વેજીટેબલ ચીલા એક અતિ સરળ અને સહજ વાનગી છે જેમાં કંઇ વાટવાની, પીસવાની કે પછી આથો આપવાની જરૂર જ નથી પડતી અને થોડી મિનિટમાં તમારા ટેબલ પર આ ચીલા પીરસાઇ જશે. ઘઉંના લોટનું ખીરૂં જેમાં વિવિઘ ....
ઘઉંના લોટની ચકરી ઘઉંના લોટની ચકરી | ચકરી બનાવવાની રીત | ક્રિસ્પી ચકરી | ચકરી નાસ્તા ની રેસીપી | Whole Wheat Flour Chakli Recipe | તમને નવાઇ લાગશે કે એક વાનગીની સામગ્રીમાં ફક્ત એક ....
ઘટ્ટાની કઢી ઘટ્ટા એટલે ચણાના લોટના ડપકા, જેને સૂકા મસાલા વડે સ્વાદિષ્ટ બનાવી લીધા પછી તેને બાફીને નાના નાના ટુકડા કરવામાં આવે. આમ બનતા ઘટ્ટાનો ઉપયોગ વિવિધ વાનગી જેવી કે ઘટ્ટાની સબ્જી, ઘટ્ટાનો પુલાવ વગેરેમાં કરી શકાય છે. આ વાનગીમાં સૂકા મસાલાનો ઉપયોગ કરીને દહીંવાળી મસાલેદાર ગ્રેવી બનાવવામાં આવી છે જે એવી મજે ....
ઘરે બનાવેલી તાજા મસાલાવાળી દાબેલી ઘરે તૈયાર કરેલા મસાલાની એક અલગ જ સુવાસ અને મહેક્તા હોય છે જે બજારમાંથી લાવેલા તૈયાર મસાલામાં નથી મળતી, કારણ કે ઘરના મસાલા તાજા અને શુધ્ધતાની દ્રષ્ટિએ તેની સરખામણી કોઇની પણ સાથે ન કરી શકાય. ઘરે તૈયાર કરેલો દાબેલીનો મસાલો પણ એક એવી મહેક અને સુગંધ ઉપરાંત મસ્ત સ્વાદ આપે છે જેથી તે દ્વારા તૈયાર કરેલી દાબ ....
ચણા પાલક સબ્જી રેસીપી ચણા પાલક સબ્જી | પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી | ચણા પાલક કરી | પૌષ્ટિક પાલક છોલે | healthy chana palak sabzi recipe in gujarati | with 20 amazing images.
ચાવ-ચાવ ભાત ચાવ-ચાવ ભાત કર્ણાટક રાજ્યની એક અનુપમ વાનગી છે. આ અનંત ખજાના જેવી વાનગીનો આનંદ નાસ્તામાં કે પછી સાંજના અલ્પાહાર માટે કે પછી રાતના જમણમાં માણવા જેવો છે, છતાં લોકો તેનો સવારના નાસ્તામાં વધુ આનંદ માણે છે. આમ તો આ ભાત મૂળ બે વાનગીઓ એટલે કે મસાલાવાળા ભાત અને મીઠા કેસરવાળા ભાતનું સંયોજન છે જે બન્ને વાનગીઓ ....
ચીજલિંગ ભેળ રેસીપી ચીજલિંગ ભેળ | cheeslings sukha bhel ચીઝલિંગ એ એક નાસ્તો છે જે ઘણા લોકો માટે બાળપણની યાદો પાછી લાવે છે. તે એક સ્વાદિષ્ટ ટ્રીટ છે જેણે સમયની કસોટીનો સામનો કર્યો છે, જે પેઢીઓ સુધી પ્રિય છે. આ અનોખી ચીજલિંગ ભેળ રેસીપીમાં ....
ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ આ એક અદભૂત ટીફીનમાં આપી શકાય એવી વાનગી છે જે તમારા બાળકોને જરૂરથી ગમશે. આમ તો બાળકોને ચીઝ દ્વારા બનતી વિવિધ વાનગીઓ બહુ ગમતી હોય છે, પણ વડીલોને આવી ચીઝવાળી વાનગી ટીફીનમાં આપવી એ એક પડકારરૂપ છે કારણકે તેમાં થોડું ચીકટપણું આવી જાય છે. પણ, આ ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ એક મજેદાર વિકલ્પ છે જે ટીફીન ....