भिंडी रेसिपी - हिन्दी में पढ़ें (ladies finger recipes in Hindi)
6 ભીંડાની રેસીપી | ભીંડા રેસીપીનો સંગ્રહ | ભીંડાના ઉપયોગથી બનતી વાનગીઓ | ladies finger, bhindi, okra recipes in Gujarati | Indian recipes using bhindi, ladies, finger in Gujarati |
6 ભીંડાની રેસીપી | ભીંડા રેસીપીનો સંગ્રહ | ભીંડાના ઉપયોગથી બનતી વાનગીઓ | ladies finger, bhindi, okra recipes in Gujarati | Indian recipes using bhindi, ladies, finger in Gujarati |
ભીંડાના ફાયદા, આરોગ્ય લાભો (benefits of ladies finger, bhindi, okra, bhinda, lady finger in Gujarati)
ભીંડામાં હાજર વિટામિન બી 9 ( ફોલેટ) લોહીમાંના આર.બી.સી.ના (red blood cells) ઉત્પાદનમાં જરૂરી છે. આમા યોગ્ય માત્રા વિટામિન સી પણ છે, જે પ્રતિરક્ષામાં (immunity) વધારો કરે છે. ભીંડાના આહારમાં ફાઇબર સારી માત્રા છે અને તેથી તે મધૂમેહ અને વજન ઘટાડવા માટે સારો વિકલ્પ છે. તે કોલેસ્ટરોલ ઘટાડે છે અને હૃદય માટે પણ સારું છે. ભીંડાના 10 આશ્ચર્યજનક ફાયદાઓ જુઓ.