You are here: Home > ઝટ-પટ વ્યંજન > ઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપી > ક્રિસ્પી મસાલા ભીંડી ક્રિસ્પી ભીંડી રેસીપી | કુરકુરી ભીંડી | ક્રિસ્પી તળેલી ભીંડી | ક્રિસ્પી ભીંડી ભારતીય નાસ્તો | Crispy Bhindi, Kurkuri Bhindi તરલા દલાલ ક્રિસ્પી ભીંડી રેસીપી | કુરકુરી ભીંડી | ક્રિસ્પી તળેલી ભીંડી | ક્રિસ્પી ભીંડી ભારતીય નાસ્તો | crispy bhindi recipe in Gujarati | with 23 amazing images.પાતળા અને લાંબા કાપેલા ભીંડાને જ્યારે ચાટ મસાલા અને લાલ મરચાંના પાવડર સાથે મેળવીને કરકરા કરી રાંધવામાં આવે છે ત્યારે, કૉકટેલ પાર્ટીમાં પીરસવાની એક આદર્શ વાનગી, ક્રિસ્પી મસાલા ભીંડી બને છે. તેની ઓછી તીખાશ તમને જરૂરથી ગમશે કારણકે તમે ભીંડાનો અનેરો સ્વાદ માણી શકો છો. Post A comment 19 Jun 2022 This recipe has been viewed 9320 times कुरकुरी भिंडी रेसिपी | कुरकुरी भिन्डी | करारी भिंडी - हिन्दी में पढ़ें - Crispy Bhindi, Kurkuri Bhindi In Hindi crispy bhindi recipe | kurkuri bhindi | crispy fried okra | karari bhindi Indian snack | - Read in English Crispy Masala Bhindi Video ક્રિસ્પી મસાલા ભીંડી - Crispy Bhindi, Kurkuri Bhindi recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી સ્વાદીષ્ટ નાસ્તાઝડપી સાંજે નાસ્તાતળેલા હલકા નાસ્તાસાંજની ચહા સાથેના નાસ્તાનાસ્તા માટે પકોડા ની રેસીપીતળીને બનતી રેસિપિ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   કુલ સમય : ૨૦ મિનિટ    ૨ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ કપ ભીંડા , લાંબા કાપીને એકમાંથી ચાર કરેલા૨ ટેબલસ્પૂન ચણાનો લોટ૨ ટીસ્પૂન ચાટ મસાલો૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર૧/૪ ટીસ્પૂન હળદર૧ ટીસ્પૂન લીબુંનો રસ મીઠું , સ્વાદાનુસાર તેલ , તળવા માટેસજાવવા માટે૧/૪ ટીસ્પૂન ચાટ મસાલો કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો અને ઉછાળીને સારી રીતે મિક્સ કરી લો.એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, ઉપર પ્રમાણે મિક્સ કરલા ભીંડા, થોડા-થોડા કરીને, ચારેબાજુએથી કરકરા અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી, તળી લો.ત્યારબાદ તેને ટીશ્યુ પેપર પર મૂકી, સૂકા કરી લો.ઉપર ચાટ મસાલો ભભરાવીને ગરમ-ગરમ પીરસો.હાથવગી સલાહ: યાદ રાખો કે, ભીંડાને બધી સામગ્રી સાથે મિક્સ કરીને, તરત જ તળી લો. નહીંતર ભીંડામાંથી પાણી છુટશે અને કરકરા નહીં બને. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન