બ્રોકલી અને પનીરની ટીક્કી ની રેસીપી બ્રોકલી અને પનીરની આ ટીક્કી બહુ સરળ છતાં એક નવિન પ્રકારનું સ્ટાર્ટર છે, જે તમને તૃપ્ત થઇ જવાનો આનંદ આપશે. આ વાનગીમાં પૌષ્ટિક વસ્તુઓનું મિશ્રણ એટલે એન્ટીઓક્સિડંટ ....
મગની દાળ અને પનીરના ચીલા ચહા ના સમયે બિસ્કિટના વિકલ્પ તરીકે આ સરળ અને પૌષ્ટિક નાસ્તો અજમાવી જુઓ! આ બરોબર સ્વાદિષ્ટ, તંદૂરસ્તી ભર્યું અને ખુશ્બૂદાર નાસ્તો છે.
મલ્ટીગ્રેન રોટી દરેક ઘરના રસોડામાં જોવા મળતી સામગ્રી વડે બનતી આ મજેદાર કૅલરીયુક્ત રોટીમાં પાંચ પૌષ્ટિક લોટનું સંયોજન છે, જે લોહ, પ્રોટિન, ફાઈબર અને વિટામીન બી3 ધરાવે છે. નાસ્તામાં કે જમણમાં આ રોટી, દહી સાથે તમારું જમણ સંતુષ્ટ અને પૌષ્ટિક બનાવે છે.
લીલા વટાણા, બટેટા અને પનીરની કટલેટ લીલા વટાણા, બટાટા અને પનીરની આ કટલેટ ખૂબ લાંબી વિગતવાળી લાગે છે પણ તેને બનાવવામાં વધુ કોઇ મુશ્કેલી નથી. આ કટલેટમાં પનીરનું મિશ્રણ, બટાટાનું મિશ્રણ અને લીલા વટાણાનું મિશ્રણ અલગ અલગ બનાવીને યોગ્ય રીતે ગોઠવીને તેને તળવામાં આવે છે. આ વાનગી બનાવવામાં થોડો સમય લાગશે પણ તે જરૂર યોગ્ય પૂરવાર થશે.
વેજીટેબલ ઑટસ્ પૅનકેક ઑટસ્ નો ઉપયોગ ફક્ત પોરિજ બનાવવામાં જ નથી થતો, પણ તે સિવાય બીજી ઘણી વાનગીમાં પણ તેનો ઉપયોગ થાય છે. અહીં ઑટસ્ માં ગાજર અને પાલક ઉમેરીને રંગીન, ઓછી કૅલરીવાળા જે પૅનકેક તૈયાર થાય છે તે પૌષ્ટિક અને એક નવીન વાનગી તરીકે ગણી શકાય એવા બને છે. ઑટસ્ માં બીટા ગ્લુકન એન્ઝાઇમ ભરપૂર માત્રામાં હોય છે જે લોહીના ....