You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ડિનર રેસીપી, ભારતીય ડિનર વેગ રેસીપી > મલ્ટીગ્રેન રોટી મલ્ટીગ્રેન રોટી | ૫ મિક્સ લોટની રોટલી | હેલ્ધી મલ્ટીગ્રેન ચપાતી | Multigrain Roti, Healthy Multigrain Chapati તરલા દલાલ મલ્ટીગ્રેન રોટી | ૫ મિક્સ લોટની રોટલી | હેલ્ધી મલ્ટીગ્રેન ચપાતી | multigrain roti recipe in Gujarati | with 25 amazing images.દરેક ઘરના રસોડામાં જોવા મળતી સામગ્રી વડે બનતી આ મજેદાર કૅલરીયુક્ત રોટીમાં પાંચ પૌષ્ટિક લોટનું સંયોજન છે, જે લોહ, પ્રોટિન, ફાઈબર અને વિટામીન બી3 ધરાવે છે. નાસ્તામાં કે જમણમાં આ મલ્ટીગ્રેન રોટી, દહી સાથે તમારું જમણ સંતુષ્ટ અને પૌષ્ટિક બનાવે છે. Post A comment 05 Jul 2023 This recipe has been viewed 14031 times 5/5 stars 100% LIKED IT 2 REVIEWS ALL GOOD मल्टीग्रेन रोटी रेसिपी | ५ आटा मिश्रण रोटी | हेल्दी मल्टीग्रेन चपाती | - हिन्दी में पढ़ें - Multigrain Roti, Healthy Multigrain Chapati In Hindi multigrain roti recipe | mix 5 flour roti | healthy multigrain chapati | - Read in English Multigrain Roti Video મલ્ટીગ્રેન રોટી - Multigrain Roti, Healthy Multigrain Chapati recipe in Gujarati Tags ડિનર રેસીપીતવો વેજસવારના નાસ્તાની ઝટપટ રેસીપીઝટ-પટ રોટી / ઝટ-પટ પરોઠાહમેંશા જુવાન રહેવા માટેનો આહારત્રીજા ત્રિમાસિક ગર્ભાવસ્થાડાયાબિટીસવાળાં રોટી અને પરોઠા તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૬ રોટી માટે મને બતાવો રોટી ઘટકો ૧/૪ કપ જુવારનો લોટ૧/૪ કપ બાજરીનો લોટ૧/૪ કપ ઘઉંનો લોટ૨ ટેબલસ્પૂન ચણાનો લોટ૧/૪ કપ રાગી (નાચની) નો લોટ૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા૩ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૧/૪ કપ ઝીણાં સમારેલા ટમેટા૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧ ટીસ્પૂન મરચાં પાવડર૧/૪ ટીસ્પૂન હળદર મીઠું , સ્વાદાનુસાર તેલ , ચોપડવા અને રાંધવા માટેપીરસવા માટે તાજું દહીં કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, જરૂરી પાણી સાથે સુંવાળી કણિક તૈયાર કરો.આ કણિકના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.હવે એક પ્લાસ્ટિકનું શીટ લઈ તેની પર હળવેથી ૧/૨ ટીસ્પૂન જેટલું તેલ ચોપડી લો.હવે કણિકના એક ભાગને તેલ ચોપડેલી પ્લાસ્ટિક શીટ પર મૂકી, તેને સપાટ દબાવી તેની પર બીજી પ્લાસ્ટિક શીટ મૂકો.તે પછી પ્લાસ્ટિકને હળવેથી દબાવી ૧૦૦ મી. મી. (૪")ના ગોળાકારમાં રોટી વણી લો.તે પછી રોટીની ઉપરની પ્લાસ્ટિક શીટ કાઢી, રોટીને ગરમ તવા પર મૂકી બીજું પ્લાસ્ટિક પણ કાઢી લો.આમ આ રોટીને થોડા તેલ વડે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.આ જ રીતે બાકીની કણિક વડે બીજી ૫ રોટી તૈયાર કરી લો.તાજા દહીં સાથે તરત જ પીરસો. Nutrient values ઊર્જા ૧૨૩ કૅલરીપ્રોટીન ૨.૬ ગ્રામકાર્બોહાઈડ્રેટ ૧૫.૬ ગ્રામફાઈબર ૨.૨ ગ્રામચરબી ૫.૬ ગ્રામવિટામીન-બી3 ૦.૬ મીલીગ્રામફોલીક ઍસિડ ૧૧.૫ માઈક્રોગ્રામકૅલ્શિયમ ૩૫.૪ મીલીગ્રામલોહ ૧.૨ મીલીગ્રામ Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/multigrain-roti-healthy-multigrain-chapati-gujarati-38746rમલ્ટીગ્રેન રોટી????? ??? on 27 Jun 23 11:36 AM5 PostCancelhttps://www.tarladalal.com/multigrain-roti-healthy-multigrain-chapati-gujarati-38746rમલ્ટીગ્રેન રોટીPooja Sahani on 13 Sep 20 11:46 AM5 PostCancelTarla Dalal 28 Sep 20 12:30 PM   Thanks for the feedback !!! keep reviewing recipes and articles you loved. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન