લાલ ચીલી સૉસ રેસીપી
Last Updated : Dec 15,2024


लाल चिली सॉस रेसिपी - हिन्दी में पढ़ें (Red Chilli Sauce recipes in Hindi)

અમેરીકન ચોપસીને પૂર્વ અને પશ્ચિમ જગતની રાંધવાની કળાનું સંગમ ગણી શકાય અને જ્યારે તે તળેલા નૂડલ્સ્ સાથે પીરસવામાં આવે ત્યારે તેને પ્રખ્યાત ચાઇનીઝ વાનગી ચાઉ મીનનો અનુકૂળ રૂપાંતર ગણી શકાય. ચોપસીમાં મૂળભૂત આમતો સાંતળેલા શાકભાજી અને સૉસ ....
ચીલી પનીર ની રેસીપી | હોટલ જેવું ચીલી પનીર | ચીલી પનીર ફ્રાય | chilli paneer in Gujarati | with 25 amazing images. ખીરામાં ડુબોડીને તળેલા પનીરના ક્યુબસને લીલા મરચાં અને લીલા કાંદા સાથે મિક્ ....
ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર | chilli paneer recipe in gujarati | with 32 amazing images. ચીલી પનીર એક રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલી રેસીપી છે ....
ચિલી પોટેટો રેસિપી | ચાઇનીઝ સ્ટાઇલ ચિલી પોટેટો | ભારતીય સ્ટાઇલ ચિલી પોટેટો | ચીલી પોટેટો બનાવવાની રીત | chilli potatoes recipe in Gujarati | with 29 amazing images. ....
દુનિયાભરમાં બનતી વિવિધ વાનગીઓ બાળકોને જેટલી ગમે છે તેટલી આપણને પણ ગમે છે. તો પછી તમે આ મજેદાર ચીલી બીન કસાડીયા જે સાંજના નાસ્તા માટે ચહા અથવા મીલ્કશેક સાથે અતિ ઉત્તમ છે, તેને બનાવવા કોની રાહ જુઓ છો? આ મેક્સિકન વાનગી ફક્ત સ્વાદિષ્ટ નથી પણ તમને પૂરેપૂરું સંતોષ આપે એવી છે. તેનું પૂરણ તૈયાર મળતી વસ્તુઓ ....
ઠંડીના દીવસોમાં માફક આવે એવું આ તીખાશવાળું સૂપ, પણ તમારી આંખમાં પાણી આવી જાય એવું તીખું તો નથી જ. આ ટમેટા ઍન્ડ બેક્ડ બીન્સ્ સૂપમાં તીખાશ અને ખટાશનું નાજુક સમતોલન છે જેને સફેદ સૉસના મિશ્રણથી સૌમ્ય બનાવવામાં આવ્યું છે જેથી તમે તેને સારી રીતે માણી શકશો.
એક સરસ ભારતીય-ચીનની વાનગી જેમાં તીખા સૉસ સાથે પૅન-ફ્રાઇડ કરેલા ડમ્પલીંગસ્ બાફવામાં આવે છે. દરેક ડમ્પલીંગ એક ઉત્તમ નંગ ગણાય કારણકે તેની ખુશ્બુ, તેમાં રહેલા મસાલા અને કરકરા પૂરણ દ્વારા મળતી લસણની સુવાસ જ એવી છે. આ ડમ્પલીંગને બાફી લીધા પછી તીખા તમતમતા સૉસમાં સાંતળવામાં આવે છે જેથી તેની બનાવટ અને સુવાસ ....
મેક્સીકન ટાકોઝ રેસીપી | વેજીટેરીઅન ટાકોઝ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ટાકોઝ | mexican tacos in gujarati | with 50 amazing images. મેક્સીકન ટાકોઝ રેસીપી એ પ્રથમ વસ્તુ ....
આ લેયર્ડ મસાલાવાળો વેજીટેબલ પુલાવ પોતાની રીતે જ સંપૂર્ણ આહાર ગણી શકાય એવો છે. આ સ્વાદિષ્ટ વાનગીમાં ભાતના થર પર વિવિધ શાકભાજી અને ટમૅટો કેચપમાં મૅરિનેટ કરેલા સિમલાં મરચાંનું મિશ્રણ પાથરવામાં આવ્યું છે. આ વાનગીમાં કડધાન્ય અને શાકભાજીથી માંડી ને વિવિધ મસાલા અને ટમૅટો કેચપ જેવી બધી જ સામગ્રીનો ઉમેરો કરવ ....
તમને વધુ શું ભાવે? બ્રેડ, બટાટા, ચીઝ, વિવિધ શાક, રાજમા કે પછી ચટપટા મસાલા. આ બધી વસ્તુઓનું સંયોજન તમને એક જ વાનગીમાં મળે તો કેવી મજા. આ વેજીટેરીયન હૉટ ડૉગ તમને આ વસ્તુઓનો અદભૂત અહસાસ અપાવશે. પૂરણ માટે વપરાતી વસ્તુઓ એવી સ્વાદિષ્ટ છે કે નાના મોટા સૌને ગમશે. જીભમાં સ્વાદ રહી જાય અને તેનો આકર્ષક દેખ ....
મુંબઇની પંચરંગી પ્રજાની પંચરંગી સંસ્કૃતિ માટે આ શેઝવાન ચોપસી ઢોસા એક અનોખી વાનગી છે. સામાન્ય રીતે મસાલા ઢોસામાં બટાટાનું પૂરણ હોય છે, જ્યારે અહીં જીભને સ્વાદિષ્ટ લાગે એવું શેઝવાન ચોપસીનું પૂરણ અને સ્વાદનું સંયોજન મજેદાર વાનગી બનાવે છે. સાથે