રવો રેસીપી
Last Updated : Jan 21,2025


semolina recipes in English
सूजी रेसिपी - हिन्दी में पढ़ें (semolina recipes in Hindi)

15 રવાની રેસીપી | ભારતીય રવાની રેસીપીને સંગ્રહ | રવાના ઉપયોગથી બનતી રેસીપી | semolina recipes in Gujarati | recipes using, semolina in Gujarati |
 

રવાની રેસીપી | ભારતીય રવાની રેસીપીને સંગ્રહ | રવાના ઉપયોગથી બનતી રેસીપી | semolina recipes in Gujarati | recipes using, semolina in Gujarati |

 

રવો (Benefits of Rava, Sooji, Semolina in Gujarati)રવામાં સારું શું છે? રવો મેગ્નેશિયમ અને ફોસ્ફરસનો એક સારો સ્રોત છે જે આપણી નર્વસ સિસ્ટમને સ્વસ્થ અને કાર્યરત રાખવા માટે જરૂરી છે. પરંતુ આમાં ફાયબર નથી જે સ્વસ્થ હૃદયને જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પોષક તત્વો છે. તેથી ફક્ત સાદા રવા ઉપમાનો વિકલ્પ પસંદ ન કરો… તેના બદલે કેટલાક સ્પ્રાઉટ્સ અથવા શાકભાજી નાખી ટૉસ કરો અને મીઠાની માત્રાને મર્યાદિત કરો અને પછી તેને ક્યારેક તમારા ભોજનમાં ઉમેરો. રવામાં શું અવગુણ છે? વજન ઘટાડવા માટે ફાઇબર એ એક મુખ્ય પોષક તત્વ છે અને રવો તેનાથી મુક્ત છે. રવો મધૂમેહના દર્દીઓ માટે યોગ્ય નથી. વધુ માહિતી માટે વાંચો કે રવો કેટલો સ્વસ્થ છે?

 

 


Goto Page: 1 2 
અડદની દાળની પુરી રેસીપી | મસાલેદાર અડદની દાળની પુરી | રાજસ્થાની મસાલેદાર પુરી | spicy urad dal puris in gujarati | તમારા બેઠકના ઓરડાને સંપૂર્ણ રાજસ્થાની વાતાવરણમાં બદલવા માટે આ સ્વાદિષ્ટ
અનિયન-ટમેટા રવા ઉત્તાપા, એક ઉત્તમ વાનગી છે જે સવારના નાસ્તા માટે અથવા બપોરના જમણમાં કે પછી સાંજના નાસ્તામાં બાળકોને પીરસી શકાય એવી છે. અહીં તમારી સમજ માટેની વાત એ છે કે આ વાનગીમાં ખીરાને ઝટપટ બનાવવા માટે બીજી જાતના ખીરામાં વપરાતી સોડાનો જરા પણ ઉપયોગ કરવામાં નથી આવતો. કે પછી એક દીવસ આગળથી આથો આવવ ....
ઇન્સ્ટન્ટ મેંદુ વડા રેસીપી | બચેલા ચોખાના મેંદુ વડા | ઇન્સ્ટન્ટ રવા મેંદુ વડા | instant medu vada recipe in gujarati | with 25 amazing images. મોટાભાગના દક્ષિણ ભારતીયો નાસ્તો ઈડલી અને મેંદ ....
રસદાર કાકડી, રવો અને સોયાના લોટના સંયોજનથી બનતી આ ઉત્તમ પૅનકેકનો સ્વાદ તમને દિવસભર યાદ રહેશે. આ કાકડી અને સોયાના પૅનકેકમાં લીલા મરચાં અને કોથમીરનો સ્વાદ અનેરો છે. કાકડીમાં રહેલા ઍન્ટીઓક્ષિડન્ટ અને ઍન્ટીઇનફ્લેમેટરીના ગુણો આ પૅનકેકને વધુ આરોગ્યદાયક બનાવે છે. આ પૅનકેકને પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસો તો ....
કોર્ન પાનકી | ગુજરાતી સ્વીટ કોર્ન પાનકી | કોર્ન પાનકી રેસીપી | corn and coriander panki in gujarati | with 31 amazing images. જ્યારે મકાઇની સીઝન હોય ત્યારે આ કોર્ન પાનક ....
ખમણ ઢોકળા | ગુજરાતી ખમણ ઢોકળા | સોફ્ટ ઢોકળા | Khaman Dhokla in Gujarati | with 20 amazing images. ખમણ ઢોકળા એ એક પ્રિય ગુજરાતી સ્ટ્રીટ ફૂડ છે જે ચાના સમયે લીલી ચટ ....
આ રોટીમાં એક પારંપારિક સ્વાદ અને સુગંધ ઉપરાંત તેમાં એવો જોમ અને ઉત્સાહ પેદા કરવાની શક્તિ છે જે તમારા ડાઇનિંગ રૂમમાં એક બાદશાહી વાતાવરણ ઉભું કરશે. આ ખસ્તા રોટી આપણને આપણી દાદીમાંની યાદ જરૂરથી અપાવશે, કારણકે તેઓ કેટલા ધીરજ અને પ્રેમથી આપણા માટે રસોઇ કરતાં અને ત્યારનું જીવન કેટલું તણાવમુક્ત હતું. ....
ચાવ-ચાવ ભાત કર્ણાટક રાજ્યની એક અનુપમ વાનગી છે. આ અનંત ખજાના જેવી વાનગીનો આનંદ નાસ્તામાં કે પછી સાંજના અલ્પાહાર માટે કે પછી રાતના જમણમાં માણવા જેવો છે, છતાં લોકો તેનો સવારના નાસ્તામાં વધુ આનંદ માણે છે. આમ તો આ ભાત મૂળ બે વાનગીઓ એટલે કે મસાલાવાળા ભાત અને મીઠા કેસરવાળા ભાતનું સંયોજન છે જે બન્ને વાનગીઓ ....
આ વોફલ ખૂબ જ કરકરી અને એકદમ અલગ જ અનુભવ કરાવે છે. ખરેખર આ ચિક પી ઍન્ડ મિંટ વોફલ એક તદ્દન અલગ પ્રકારનો નાસ્તો છે. ક્રશ કરેલા કાબુલી ચણા અને ફૂદીનાના ખીરામાંથી બને છે આ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક વોફલ જે ફાઇબર, વિટામિન એ અને પ્રોટીનથી ભરપૂર છે અને તેની પૌષ્ટિક્તા ને કારણે તમને દીવસભરની તાકત મળી રહે છે. ....
બનાવવામાં અતિ સરળ છતાં ઉત્તેજક ગુણ ધરાવતાં આ ચીઝી કોર્ન રવાના વૉફલ્સ્ જુવાનો અને આધેડોને પણ ગમશે એવા છે. આ કરકરા વૉફલ્સ્ ના ખીરામાં રવા અને અડદની દાળના લોટ સાથે મકાઇના દાણા, દહીં અને સિમલા મરચાં તથા તેમાં વિવિધ મસાલા મેળવવામાં આવ્યા છે. તેમાં મેળવેલી ખાવાની સોડા વૉફલ્સ્ ને બહારથી કરકરા અને અંદરથી નર ....
નાયલોન ખમણ ઢોકળા | ગુજરાતી નાયલોન ખમણ ઢોકળા | ક્વિક નાયલોન ખમણ ઢોકળા | nylon khamman dhokla in Gujarati | with 26 amazing images. આ નાયલોન ખમણ ઢોકળા એટલા સુંવાળા, ....
પાલક મેથી ના મુઠિયા રેસીપી | પાલક અને મેથીના મુઠીયા | ગુજરાતી પાલક મેથી ના મુઠીયા | મુઠીયા ની રેસીપી | palak methi na muthia recipe in gujarati | with amazing 28 ima ....
Goto Page: 1 2