You are here: Home > ઝટ-પટ વ્યંજન > ઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપી > સીઝલીંગ મશરૂમ સીઝલીંગ મશરૂમ | Sizzling Mushrooms તરલા દલાલ મશરૂમના ચાહકોની મનપસંદ વાનગી. બ્રેડની સ્લાઇસ ઉપર કાંદા અને ટમેટા સાથે સ્ટર-ફ્રાય કરેલા રસદાર મશરૂમ અને ઉપર છાંટેલા મરચાંના ફ્લેક્સ્. . . શું જોઇએ વધારે. આ નાસ્તાને, ઑરેગાનો, એક ઈટાલીયન ટચ આપે છે, જેને નૉન-સ્ટીક તવા પર સાંતળવામાં આવ્યા છે જેથી ઓછું તેલ વપરાય. વધુમાં, સીઝલીંગ મશરૂમ, બ્રાઉન બ્રેડ સાથે પીરસવામાં આવ્યાં છે, જેથી વાનગીમાં રહેલા ફાઇબર અને બીજા પૌષ્ટિક તત્વો વધે છે. Post A comment 06 Jun 2020 This recipe has been viewed 5737 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD सिजलिंग मशरूम रेसिपी | मशरूम सिज़लर | - हिन्दी में पढ़ें - Sizzling Mushrooms In Hindi Sizzling Mushrooms - Read in English Sizzling Mushrooms Video સીઝલીંગ મશરૂમ - Sizzling Mushrooms recipe in Gujarati Tags સાંતળવુંવેસ્ટર્ન પાર્ટીકોકટેલ પાર્ટીસિજલર ટ્રેઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૭ મિનિટ   કુલ સમય : ૧૭ મિનિટ    ૮નંગ માટે મને બતાવો નંગ ઘટકો ૧ કપ જાડા સ્લાઇસ કરેલા મશરૂમ૧ ટેબલસ્પૂન તેલ૧/૪ કપ પાતળા સ્લાઇસ કરેલા કાંદા૧/૨ કપ પાતળા સ્લાઇસ કરેલા ટમેટા મીઠું , સ્વાદાનુસાર૧/૨ ટીસ્પૂન સૂકો ઑરેગાનો૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્૧/૨ ટીસ્પૂન કોર્નફલોરપીરસવા માટે૮ ટોસ્ટેડ ઘઉંના બ્રેડ , ત્રિકોણાકારમાં કાપેલા કાર્યવાહી Methodએક સીઝલર પ્લેટ અથવા નૉન-સ્ટીક તવાને ખુબજ ગરમ કરો.તેના પર તેલ ગરમ કરી, કાંદા ઉમેરી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.હવે તેમાં ટમેટા ઉમેરી, વધુ ૧ મિનિટ સુધી, મધ્યમ તાપ પર સાંતળી લો.હવે તેમાં મશરૂમ, મીઠું, ઑરેગાનો, મરચાંના ફ્લેક્સ્ અને કોર્નફલોર ઉમેરી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.પ્લેટને એક લાકડાની ટ્રે પર મૂકી ટોસ્ટેડ ઘઉંના બ્રેડ સાથે તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/sizzling-mushrooms-gujarati-37213rસીઝલીંગ મશરૂમMegha on 24 Aug 16 05:02 PM5I am a huge fan of mushrooms.. The chilli flakes and oregano are the main flavour enhancers in this sizzler. Served with brown bread is the best starter for party.... PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન