પાલકનું રાઈતું રેસીપી | દક્ષિણ ભારતીય પાલક રાયતા રેસીપી | પાલક દહીં રાયતા | Palak Pachadi, South Indian Spinach Raita

પાલકનું રાઈતું રેસીપી | દક્ષિણ ભારતીય પાલક રાયતા રેસીપી | પાલક દહીં રાયતા | palak pachadi in hindi | with 22 amazing images.

પાલક અને દહીંનું જોડાણ પૌષ્ટિક ગણાય છે. એટલે આ પાલકનું રાઈતુંને પણ તેવું ગણી શકાય. મરી અને સાકર આ રાઈતાને સ્વાદીષ્ટ બનાવે છે. જ્યારે મરચાં તેને તીખાશ આપે છે. પાલકને બાફવાથી રાઇતું સહેલાઈથી તૈયાર થાય છે અને પેટ માટે પણ અનુકુળ બને છે.

Palak Pachadi, South Indian Spinach Raita recipe In Gujarati

This recipe has been viewed 15492 times



પાલકનું રાઈતું રેસીપી - Palak Pachadi, South Indian Spinach Raita recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
કાર્યવાહી
    Method
  1. બધી વસ્તુઓ એક ઊંડા બાઉલમા ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
  2. તે પછી તેને રેફ્રિજરેટરમાં ઓછામાં ઓછું એક કલાક રાખી મૂકો.
  3. ઠંડુ પીરસો.

Reviews