You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > ડૅઝર્ટસ્ ના આધારીત વ્યંજન > ટૅમ્પર્ડ ડાર્ક ચોકલેટ ની રેસીપી ટૅમ્પર્ડ ડાર્ક ચોકલેટ ની રેસીપી | Tempered Dark Chocolate, How To Temper Dark Chocolate તરલા દલાલ તમારે કંઇ પણ બનાવવું હોય, બ્રાઉની કે પછી આઇસક્રીમ, પીગળાવેલી ટૅમ્પર્ડ ડાર્ક ચોકલેટનો છિડકાવ તેને વધુ સ્વાદિષ્ટ બનાવશે. આ વાનગીમાં ડાર્ક ચોકલેટને ડબલ બોઇલરમાં સરળ રીતે કેટલી પીગળાવવી અને થોડી પણ બાળ્યા વગર તેનું સુંવાળું સૉસ કેમ બનાવવું તેની રીત રજૂ કરી છે. ટૅમ્પર કરેલી ચોકલેટને ગરમા ગરમ વાપરી શકો અથવા રૂમ તાપમાન પર લાવીને વિવિધ ચોકલેટના ડેર્ઝટ બનાવવામાં તેનો ઉપયોગ કરી શકો. Post A comment 31 Jan 2019 This recipe has been viewed 4002 times Tempered Dark Chocolate, How To Temper Dark Chocolate - Read in English ટૅમ્પર્ડ ડાર્ક ચોકલેટ ની રેસીપી - Tempered Dark Chocolate, How To Temper Dark Chocolate recipe in Gujarati Tags ચોકલેટ ડૅઝર્ટસ્ડૅઝર્ટસ્ ના આધારીત વ્યંજનચોકલેટ ડૅઝર્ટસ્ તૈયારીનો સમય: ૨ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   કુલ સમય : ૭ મિનિટ    ૧ કપ માટે મને બતાવો કપ ઘટકો ટૅમ્પર્ડ ડાર્ક ચોકલેટ ની રેસીપી બનાવવા માટે૧ કપ સમારેલી ડાર્ક ચોકલેટ કાર્યવાહી Methodટૅમ્પર્ડ ડાર્ક ચોકલેટ ની રેસીપી બનાવવા માટે,એક સૉસપૅનમાં જરૂરી પાણીને ઉકાળી લો.જ્યારે પાણી ઉકળવા માંડે, ત્યારે ડાર્ક ચોકલેટને ગરમી સહન કરી શકે એવા પાત્રમાં મૂકીને ઉકળતા પાણીની ઉપર તેને એવી રીતે ગરમ કરવા મૂકો કે પાત્રને પાણી જરા પણ અડે નહીં.આમ આ ચોકલેટને ૪ થી ૫ મિનિટ સુધી સતત હલાવતા રહી ચોકલેટ સંપૂર્ણ પીગળીને સૉસ જેવી બની જાય ત્યાં સુધી ગરમ કરી લો.હવે તેનો તરત જ જોઇતી વાનગીમાં ઉપયોગ કરો અથવા રૂમ તાપમાન પર ઠંડી પાડ્યા પછી જરૂર મુજબ તેનો ઉપયોગ કરો.હાથવગી સલાહ:હાથવગી સલાહ:રૂમ તાપમાન પર ચોકલેટ બહુ ગરમ કે બહુ ઠંડી નહીં હોય. તેની ગરમી જાણવા માટે તમે તમારી આંગળીના ટેરવા વડે તેને અડીને નક્કી કરી શકશો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન